પોતાના જેવી દેખાતી મહિલાઓ તરફ આકર્ષાય છે પુરુષો

ફ્રાન્સના સંશોધનકર્તાઓએ 100 પુરુષોનો સર્વે હાથ ધર્યો હતો અને તેમને કહેવામાં આવ્યું કે અહી રાખેલા મહિલાઓના ઢગલામાંથી પોતાની પસંદગીની મહિલાને પસંદ કરો.
ડેલી મેલમાં છપાયેલા સમાચાર અનુસાર, ત્યાર બાદ એ 100 પુરુષોને એવી તસવીરો દર્શાવવામાં આવી જેમાં કોમ્પ્યુટરની મદદથી ફેરબદલ કરીને તેમના જેવી દેખાય તેવી બનાવવામાં આવી હતી.
બીજે પરીક્ષણ દરમિયાન 37 ટકા પુરુષોએ કહ્યું કે તેમણે પોતાના જેવી દેખાતી મહિલાઓની તસવીરો વધારે પસંદ કરી.












Click it and Unblock the Notifications
