મારા બૉયફ્રેંડે મને ડ્રગ સ્મગલર બનાવી દીધી

અપરાધની દુનિયામાં બદનામ મેક્સિકોના જોકીન ગુજમેન લોએરા ઉર્ફ 'એલ ચાપો' એ પોતાની ગર્લફ્રેંડનો ઉપયોગ કરીને તેની પાસે સેંકડો કિલો ડ્રગ સ્મગલિંગ કરાવ્યું.

અપરાધની દુનિયામાં બદનામ મેક્સિકોના જોકીન ગુજમેન લોએરા ઉર્ફ 'એલ ચાપો' એ પોતાની ગર્લફ્રેંડનો ઉપયોગ કરીને તેની પાસે સેંકડો કિલો ડ્રગ સ્મગલિંગ કરાવ્યું. મની લોન્ડરિંગ આરોપોનો સામનો કરી રહેલા ગુજમેન વિરુદ્ધ ન્યુયોર્ક સીટી કોર્ટમાં ગવાહી આપી રહેલી તેની 29 વર્ષની ગર્લફ્રેંડ લુસેરા ગુઆડાલુંપો સાંચેઝ લોપેઝ ઘ્વારા જણાવવામાં આવ્યું કે, આજ સુધી તે દુવિધામાં હતી કારણકે તેને લાગતું હતું કે આ એક રોમેન્ટિક રિલેશનશિપ છે.

21 વર્ષની ઉંમરમાં સાંચેઝ ગુજમેનને મળી હતી

21 વર્ષની ઉંમરમાં સાંચેઝ ગુજમેનને મળી હતી

સાંચેઝને વર્ષ 2017 દરમિયાન મેક્સિકોથી સેન ડિયાગો જતી વખતે પકડી લેવામાં આવી હતી. જેના પછી તેના પર કોકેન તસ્કરી કરવા માટે ષડયંત્ર રચવાનો આરોપ લાગ્યો હતો. કોર્ટમાં તેને જણાવ્યું કે 21 વર્ષની ઉંમરમાં તે ગુજમેનને મળી હતી. સાંચેઝ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ગુજમેને તેને ઘણી મેક્સિકોની સીમામાં ઘણી જગ્યાઓ પર કામ કરવા મોકલી હતી.

ગુજમેનના ચાર બાળકો પણ છે

ગુજમેનના ચાર બાળકો પણ છે

સાંચેઝ ઘ્વારા જણાવવામાં આવ્યું કે વર્ષ 2011 દરમિયાન તે ગુજમેનના સંપર્કમાં આવી હતી, ત્યારપછી બંને રિલેશનશિપમાં છે. 61 વર્ષના ગુજમેનના ચાર બાળકો છે એવું પણ જણાવવામાં આવી રહ્યું છે. ગુજમેનને 10 વર્ષની સજા થઇ શકે છે પરંતુ સુનાવણીમાં સહયોગ કરવાને કારણે તેની સજા ઓછી પણ થઇ શકે છે.

અમેરિકામાં ચાપોને ઉમરકેદ થઇ શકે છે

અમેરિકામાં ચાપોને ઉમરકેદ થઇ શકે છે

રિપોર્ટ અનુસાર ગુજમેન પર 155 ટન ડ્રગ અમેરિકામાં ટ્રાન્સફર કરવાનો આરોપ છે, જેના પછી હવે તેને ઉમરકેદની સજા પણ થઇ શકે છે. ગુજમેનને પહેલીવાર વર્ષ 1993 દરમિયાન ડ્રગ અને તસ્કરીના આરોપમાં પકડવામાં આવ્યો હતો. પરંતુ તે ગાર્ડને લાંચ આપીને જલ્દી બહાર નીકળવામાં સફળ થયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X