મિશેલ ઓબામા વિશ્વની સર્વશ્રેષ્ઠ સ્ટાઇલિશ મહિલા
લોસ એન્જલેસ, 12 માર્ચઃ અમેરિકાની પ્રથમ મહિલા મિશેલ ઓબામાને વિશ્વની સૌથી સ્ટાઇલિશ મહિલા તરીકે પસંદ કરવામાં આવી છે. મિશેલે ઇંગ્લેન્ડની મહારાણી એલિજાબેથ તથા મશહૂર મોડલ ગાયિકા વિક્ટોરિયા બેકહમને પછાડીને આ ખિતાબ હાંસલ કર્યો. વેબસાઇટ કોન્ટેક્ટમ્યૂઝિક ડોટ કોમ અનુસાર અમેરિકાના દૈનિક સમાચારપત્ર ધ સન્ડે ટાઇમ્સની સ્ટાઇલ પત્રિકાએ 49 વર્ષિય મિશેલના ફેશનને શ્રેષ્ઠ તરીકે ઉપયોગ કરવા માટે વખાણ કર્યા છે.













Click it and Unblock the Notifications
