Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

OMG! આ મહિલાના પગ જોશો તો તમે પણ ડરી જશો!

china
બેઇજીંગ, 16 ઓક્ટોબર: અત્યાર સુધી આપે ઊંધા પગવાળા લોકો અંગે સાંભળ્યું હશે, પરંતુ આ દુનિયામાં એક યુવતી એવી પણ છે જેના બંને પગ વાસ્તવમાં ઊંધા છે. આ યુવતીના પગની પાનીઓ આગળ અને પંજા પાછળની તરફ છે જેને જોઇને કોઇપણ ભયભીત થઇ જાય.

ડેલી મિરરના અનુસાર ઊંધા પગ વાળી આ યુવતી ચીનના ચૌંગકિંગમાં રહેનારી વૈંગ ફૈંગ છે. જોકે વૈંગ ફૈંગનું બાકીનું શરીર તો સામાન્ય લોકોની જેમ જ છે. પરંતુ જ્યારે કોઇ તેના પગ તરફ જુવે છે તો તેના રૂંવાડા ઊભા થઇ જાય છે.

વૈંગ ફૈંગ પોતાના આ અજીબોગરીબ પગ અંગે કહેવું છે કે આવું તેની સાથે જન્મથી જ છે એટલે કે તે જન્મથી જ ઊંધા પગ ધરાવે છે. ત્યારબાદ તમામને લાગવા લાગ્યું હતું કે તે પોતાનું જીવન કેવી રીતે વિતાવશે. પરંતુ વૈંગ ક્યારેય પણ કોઇની સામે મજબૂર નથી થઇ તેમજ તેણે પોતાની આ મજબૂરી ક્યારેય કોઇની સામે વ્યક્ત નથી કરી. વૈંગને પોતાની જિંદગી ખૂબ જ પસંદ છે અને તે આ જ પગની સાથે મન ભરીને જીવવા માગે છે.

china
આપને એ જાણીને આશ્ચર્ય થશે કે ઊંધા પગ હોવા છતા 30 વર્ષની વૈંગ વ્યવસાયે વેટરેસ છે અને ચીનના રેસ્ટોરન્ટમાં કામ કરે છે. તેમનાથી દરેકજણ ખુશ રહે છે. વૈંગનું કહેવું છે કે તેમને તેમનું કામ પસંદ છે. તેમનાથી સ્ટાફ અને રેસ્ટોરન્ટમાં આવનાર મહેમાન પણ ખુશ રહે છે.

જોકે તેમાં રસપ્રદ વાત એ પણ છે કે ઊંધા પગ હોવા છતાં વૈંગ ઝડપથી દોડી પણ શકે છે. આ વાતનો અંદાજો એનાથી લગાવી શકાય છે કે વેટરેસ હોવા છતાં વૈંગને રેસ્ટોરન્ટમાં આવેલા મહેમાનોની ખાતિરદારી કરવા માટે ઝડપથી દોડવું પડે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X