For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PHOTO: વેંબલેમાં PM મોદીનો હાઉસફુલ શો

|
Google Oneindia Gujarati News

લંડનના વેંબલે ફુટબોલ ગ્રાઉન્ડમાં પહેલી વખત ભારતના પીએમ મોદીએ ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા. પોતાના 80 મિનીટના ભાષણમાં મોદીએ લોકોને જણાવવાની કોશિષ કરી કે ભારત માત્ર એ નથી કે જે તમે પેપર્સ અને મિડીયામાં જુઓ છો.

આવો તસવીરોમાં વેંબલેમાં પીએમ મોદીનો હાઉલફુલ શો જોઇએ.

તસવીરોમાં વેંબલેમાં PM મોદીનો હાઉસફુલ શો

તસવીરોમાં વેંબલેમાં PM મોદીનો હાઉસફુલ શો

પીએમ મોદીને લઇને લોકોમાં ઘણો ક્રેઝ હતો. વેંબલે ફુટબોલ સ્ટેડિયમમાં 60,000થી વધુ બ્રિટીશ ભારતીયો હાજર રહ્યાં હતા.

આદર્શોની વાત કહી

આદર્શોની વાત કહી

મોદીએ પોતાના ભાષણમાં રાજસ્થાનના ઇમરાન, સૂફી સંત, ગાંધી અને પટેલના આદર્શોની વાત કરી હતી.

ભારત બહુ મોટો દેશ છે

ભારત બહુ મોટો દેશ છે

મોદીએ પોતાના ભાષણ દરમ્યાન લોકોને જણાવવાની કોશિષ કરીકે ઇન્ડિયા માત્ર એ નથી જેને તમે પેપર્સ કે મિડીયામાં જુઓ છો.

રોચક અંદાજ

રોચક અંદાજ

પીએમ મોદીએ ખુબ જ રોચક અંદાજમાં ભારત અને બ્રિટનની તુલના પણ કરી હતી

મહેરબાની નહીં બરાબરી

મહેરબાની નહીં બરાબરી

તેમણે કહ્યું કે ભારત દુનિયા પાસેથી મહેરબાની નહીં પણ બરાબરી ઇચ્છે છે.

યુરોપ ઇન્ડિયા ફોરમ

યુરોપ ઇન્ડિયા ફોરમ

ઉદ્યોગપતિ નત પુરીની સંસ્થા યુરોપ-ઇન્ડિયા ફોરમે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતુ.

નૃત્ય

નૃત્ય

યોગ, ભારત નાટ્યમ, ઓડિશી, કથક, કુચીપુડી, ભાંગડા અને ગરબા સહિત ઘણાં પ્રકારના નૃત્ય અહીં પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.

સૌથી મોટી આતશબાજી

સૌથી મોટી આતશબાજી

ત્યારે બ્રિટનની સૌથી મોટી આતશબાજી કરવામાં આવી હતી.

મોટુ યોગદાન

મોટુ યોગદાન

કૈમરૂને કહ્યું કે ભારતીયોએ ઇગ્લેન્ડના સમાજ, રાજનિતી અને અર્થવ્યવસ્થામાં બહું મોટુ યોગદાન આપ્યુ છે.

મોદી એક્સપ્રેસ

મોદી એક્સપ્રેસ

લોકોને સ્ટેડિયમ સુધી લાવવા માટે મોદી એક્સપ્રેસ નામની બસો ચલાવવામાં આવી હતી.

English summary
Prime Minister Narendra Modi was greeted as a celebrity by tens of thousands of supporters waving Indian flags and Union Jacks during a high-energy rally at London’s Wembley Stadium. here is pictures.
Read in Hindi:
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X