ટાઇમ 'પર્સન ઓફ ધ યર' માટે મોદી શોર્ટલિસ્ટેડ, લીડરબોર્ડમાં સૌથી આગળ
ન્યૂયોર્ક, 26 નવેમ્બર: ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર બનેલા નરેન્દ્ર મોદીનું નામ ટાઇમ મેગેઝિને 'પર્સન ઓફ ધ યર' માટે 42 નેતાઓની સૂચિમાં સામેલ કર્યું છે. ટાઇમ મેગેઝિને આખી દુનિયામાંથી આ ઉપાધિ માટે 42 નેતાઓ, ઉદ્યમીઓ અને સેલિબ્રિટીઓની પસંદગી કરવામાં આવી છે અને ટાઇમ તેના વિજેતાની જાહેરાત આવતા મહિને કરશે.
આ ઉપાધિને પ્રાપ્ત કરવાની દૌડમાં ટાઇમ મેગેઝિન દ્વારા સામેલ કરવામાં આવેલા અન્ય ઉમેદવારોમાં જાપાનના વડાપ્રધાન શિંઝો એબે, અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા, પાકિસ્તાનની કિશોરી શિક્ષણ કાર્યકર્તા મલાલા યૂસુફજઇ, અમેઝનના સીઇઓ જૈફ બિઝોસ અને એનએસએ વ્હિસ્લ બ્લોઅર એડવર્ડ સ્નોડેન છે. પત્રિકાએ બ્રિટિશ તખ્તના નવા રાજકુમાર પ્રિન્સ જ્યોર્જનો પણ સમાવેશ કર્યો છે.
મોદી અંગે ટાઇમે જણાવ્યું કે વિવાદાસ્પદ હિન્દુ રાષ્ટ્રવાદી અને ભારતીય રાજ્ય ગુજરાતના મુખ્યમંત્રી ભારતની સત્તારૂઢ પાર્ટી કોંગ્રેસને ઉખાડી ફેંકવા માટે સંભવિત ઉમેદવાર છે. આ સૂચિમાં સામેલ કરવામાં આવેલ નરેન્દ્ર મોદી એકમાત્ર ભારતીય છે.
'પર્સન ઓફ ધ યર'ની પસંદગી જોકે ટાઇમના તંત્રીઓ દ્વારા કરવામાં આવે છે પરંતુ આમાં વાચકોને પણ પોતાનો મત આપવાનું કહેવામાં આવ્યું છે. આ વર્ષે સૌથી વધારે ચર્ચામાં રહેલી વ્યક્તિ પર પસંદગીની મહોર મારવામાં આવશે. અત્યાર સુધી નરેન્દ્ર મોદીને 16,122 વોટ મળી ચૂક્યા છે અને નરેન્દ્ર મોદી લીડર બોર્ડ પર 5.8 ટકા મત સાથે બીજા નંબર પર આવી ગયા છે. મોદી સવારથી લીડ કરી રહ્યા હતા પરંતુ એનએસએના લીકર એડવર્ડ સ્નોડેને 225,639 મત મેળવીને મોદીને પાછળ કરી દીધા છે. નરેન્દ્ર મોદીને વોટિંગ કરવા માટે અહીં ક્લિક કરો
બે વખત આ ઉપાધિ માટે પસંદ કરવામાં આવેલા અમેરિકન મેગેઝિને એવું કહીને સૂચિમાં સામેલ કર્યા છે કે રાષ્ટ્રપતિનું બીજું કાર્યકાળ તેમની ખૂદને જ પહોંચાડવામાં આવેલી ઇજા અને અધૂરા વાયદાઓની સાથે શરૂ થયું છે. સીરીયાઇ રાષ્ટ્રપતિ બશર અસદ પણ દાવેદારોમાં સામેલ છે.
સ્લાઇડરમાં જુઓ ટાઇમની 'પર્સન ઓફ ધ યર'ની સૂચિમાં પસંદગી પામેલી હસ્તીઓ...

નરેન્દ્ર મોદી
Narendra Modi

જાપાનના વડાપ્રધાન શિંઝો એબે
Shinzo Abe

બસર અસાદ
Bashar Assad

જેફ્ફ બેઝોસ
જેફ્ફ બેઝોસ

જ્હોન બોએનર
John Boehner

ક્રિસ ક્રિસ્ટી
Chris Christie

Dick Costolo
ટ્વિટરના સીઈઓ ડિક કોસ્ટોલો.

Ted Cruz
ટેક્સાસના સેનેટર તેડ ક્રૂઝ.

Miley Cyrus
પોપસ્ટાર અને પ્રોવોકેટીયર મીલી સાઇરસ.

Wendy Davis
ટેક્સાસની રાજકારીણી અને ગર્ભપાત અધિકારની કાર્યકર્તા વેન્ડી ડેવિસ.

Jamie Dimon
જેપી મોર્ગનના સીઇઓ જેમી ડાઇમોન.

Abdel Fattah el-Sisi
ઇજિપ્તના જનરલ એબ્દેલ ફત્તાહ અલ-સીસી.

Recep Tayyip Erdoğan
તુર્કિશ વડાપ્રધાન રિસેપ તાઇપ એરડોગન.

Jimmy Fallon
લેટ-નાઇટ ટીવી શૉના હોસ્ટ જીમ્મી ફેલોન.

Pop Francis
પોપ ફ્રાન્સીસ

Prince George
બ્રિટિશ પ્રીન્સ જીઓર્જ

Vince Gilligan
'બ્રેકિંગ બેડ'ના રચયતા અને એક્ઝ્યુકીટીવ પ્રોડ્યુસર વીન્સે ગીલીગન.

Reed Hastings
નેટ ફ્લિક્સના સીઇઓ રીડ હેસ્ટીંગ્સ

LeBron James
સૌથી ફેમસ એનબીટી પ્લેયર લેબ્રોન જેમ્સ.

Angelina Jolie
હોલિવુડ અભિનેત્રી એન્જેલીના જોલી.

Charles and David Koch
રૂઢિવાદી દાતા ચાર્લ્સ એન્ડ ડેવિડ કોચ.

Christine Lagarde
ક્રિસ્ટીન લેગાર્ડે

Marissa Mayer
મારીસા મેયર

Angela Merkel
એન્જેલા મેરકેલ

Alice Munro
એલિસ મુનરો

Elon Musk
એલોન મસ્ક

Benjamin Netanyahu
બેન્જામીન નેતાન્યાહુ

Diana Nyad
દિઆના ન્યાદ

Barack Obama
બરાક ઓબામા

David Ortiz
ડેવિડ ઓરટીઝ

Larry Page
લારી પેજ

Rand Paul
રેન્ડ પૉલ

Vladimir Putin
વ્લાદીમીર પુતીન

Hassan Rouhani
હસન રુહાની

Sheryl Sandberg
શેરીલ સેન્ડબર્ગ

Kathleen Sebelius
કેથલીન સેબેલીયસ

Edward Snowden
એડવર્ડ સ્નોડેન

Dzhokhar and Tamerlan Tsarnaev
દઝોખાર અને તમેરલાન ત્સારનેવ

Janet Yellen
જેનેટ યેલેન

Malala Yousafzai
મલાલા યુસફઝાઇ

Edith Windsor
એડીથ વિન્ડસર

Xi Jinping
ઝી જીનપીંગ
-
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
Dhurandhar 2 BO Collection Day 13: 1400 કરોડને પાર ‘ધુરંધર 2’, બોક્સ ઓફિસ પર 13માં દિવસે રચ્યો ઈતિહાસ -
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
Tsunami Warning: ઇન્ડોનેશિયામાં 7.4ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, સુનામીનું એલર્ટ -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી











Click it and Unblock the Notifications
