વર્ષ 2020માં મંગળ પર નવો રોવર મોકલશે નાસા

ક્યૂરોસિટીએ મંગળની માટીમાં જીવન માટે જરૂરી તત્વો જેમ કે પાણી, ઓક્સિજનના કેટલાક અવશેષ મળ્યા હતા. નાસાના પ્રશાસનિક અધિકારી ચાર્લ્સ બોલ્ડેનએ એક નિવેદનમાં કહ્યું કે, રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું પ્રશાસન મંગળ અન્વેષણ કાર્યક્રમ માટે પ્રતિબદ્ધ છે.
તેમણે કહ્યું કે, આ આગામી અભિયાન થકી અમે મંગળ ગ્રહના અન્વેષણના ક્ષેત્રમાં વિશ્વભરમાં અમેરિકન નેતૃત્વ સુનિશ્ચિત કરવા ઇચ્છીએ છીએ. વર્ષ 2030ના દશકામાં મંગળ પર માનવ મોકલવાની દિશામાં આ એક મહત્વનું પગલું હશે.












Click it and Unblock the Notifications
