અમેરિકાના હુમલાનો સામનો કરવા માટે ઉ. કોરિયા રોકેટબદ્ધ તૈયાર

કિમે જણાવ્યું કે શ્રેષ્ઠ સૈન્ય કમાંડરોની સાથે રાત્રે બોલાવવામાં આવેલી તાત્કાલિક બેઠક દરમિયાન આ આદેશ જારી કરવામાં આવ્યો. આદેશમાં દક્ષિણ કોરિયાની સાથે ચાલી રહેલા અમેરિકાના સંયુક્ત સૈન્ય અભિયાન દરમિયાન પરમાણુ સક્ષમ યુએસ બી-2 દ્વારા બચનાર બોમ્બ વર્ષાવનાર વિમાનોનો ઉપયોગ કરવાની વાત કહેવામાં આવી છે.
સરકારી કોરિયાઇ સેન્ટ્રલ ન્યૂઝ એજેન્સીએ કિમના હવાલાથી જણાવ્યું છે કે અમેરિકાની ઉત્તેજનાના કારણે કોઇપણ કાર્યવાઇ પર ઉત્તર કોરિયાઇ સૈનિકોને અમેરિકન મુખ્ય ભૂમિ, હવાઇ, ગુઆન અને દક્ષિણ કોરિયા સહિત પ્રશાંતના સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કરવો જોઇએ.












Click it and Unblock the Notifications
