For Quick Alerts
For Daily Alerts
હવે, દુબઇમાં પણ બનશે તાજમહેલ
દુબઇ, 7 ઑક્ટોબર: પ્રેમના ઉદાહરણ તરીકે જાણીતો તાજમહેલ હવે દુબઇમાં પણ તાજમહેલ જેવી એક ઇમારત બનાવવામાં આવશે જેમાં 300થી વધુ રૂમ હશે. તેનું બાંધકામ વર્લ્ડ ઇન એ સિટી પરિયોજના હેઠળ કરવામાં આવશે. આ તાજની આસપાસ મુગલ ગાર્ડનની કક્ષાના બગીચા બનાવવામાં આવશે.
તો રાજધાની ઢાકાથી 10 માઇલ દૂર સોનારગામ સ્થિત આ તાજમહેલને બનતા લગભગ પાંચ વર્ષ લાગશે. અહસાનુલ્લા મોની નામના એક અમીર ફિલ્મમેલર તેને બનાવે છે. અને તેની પાછળ 5.6 કરોડ અમેરિકન ડોલર ખર્ચ કરવામાં આવશે. ભારતે તાજની નકલ પર વાંધો ઉઠાવ્યો હતો.
પત્નીનો મકરબો
મહારાષ્ટ્રના ઔરાંગાબાદમાં આવેલા મકબરાને દક્કનના તાજ તરીકે ઓળખવામાં આવે છે. મુગલ પ્રિન્સ આઝમ શાહે રબિયા દુરાનીની યાદમાં તેને બનાવ્યો હતો.
ત્રિપોલી શ્રાઇન ટેમ્પલ
અમેરિકન રાજ્ય વિસ્કોંસિનની રાજધાની મિલવાકીમાં છે. તાજમહેલની નકલ પર બનેલી આ ઇમારતને અમેરિકન સરકારે નેશનલ રજિસ્ટાર ઓફ હિસ્ટોરિક પ્લેસેજમાં ત્રિપોલી ટેમ્પલના નામથી સૂચીબદ્ધ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે આ ઇમારત ધાર્મિંક છે.