Pakistan Unrest બાદ પણ ના સુધર્યુ, ભારતમાં આતંકવાદી ઘૂસણખોરી કરવાના પ્રયાસમાં, લોન્ચપેડ પર ઘણા અતંકી હાજર
પાકિસ્તાનનામાં થઇ રહેલી ઉથલ પુથલ વચ્ચે ઇસ્લામાબાદ લાહોરમાં ઘણી જગ્યાએ હિંસક ઘટના બની હતી . આ વચ્ચે સૂત્રોએ જણઆવ્યું કે, આવનાર દિવસોમાં સેના ભારતમાં આતકવાદીને ઘુસણખોરી કરાવાની તાકમાં છે.

સુરક્ષા પ્રતિષ્ઠઆનો ના સૂ્ત્રોએ કહ્યુ કે, એવુ લાગી રહ્યુ છે .આંતરીક સંઘર્ષ હોવા છતા અતંકવાદીનો નાણાકીય પોષણ સમાપ્ત નથી થયુ. ભારતની સાથે નિયંત્રણ રેખા સાથે ઘણા લોન્ચપેડમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓની હાજરીની ખબર ચિંતાજનક છે.
સમાચાર એજેન્સી એએનઆઇ રિપર્ટ અનુસાર એજેન્સીયા ઇનપુટ મળ્યા છે. કે, આતંવાદી શિબિરથી લોન્ચ પેડ પર આવી ચૂક્યા છે. આતંકવાદ આકા તેમને ભારતમાં મોકલવાની તાકમા છે.
સૂ્ત્રોના જણાવ્યા અનુસાર એજેન્સીના ઇનપુટ અનુસાર 10 થી 20 વચ્ચે મોટી સંખ્યમાં આતંકવાદીઓએ વિવિધ સમૂહો નીલમ ઘાટી, લીપા ઘાટી અને ઝેલમ ઘાટીમાં લોન્ચપેડ પર રાહ જોઇ રહ્યા છે.
સુત્રો અનુસાર ભારતમાં સુરક્ષા બળોની પાકિસ્તાની સેનાની ગતિવિધિઓ અને ભારતીય ક્ષેત્રમાં તેમના દ્વારા પ્રોયોજીત આતંકવાદી સમૂહ પર નજર રાખી રહ્યા છે. જણાવી દઇએ કે, સુરક્ષાબળ ઘૂસણખોરી નાકામ કરવામાં સફળ રહ્યા છે.
તાજી જાણકારી અનુસાર પાકિસ્તાનની આતંકવાદી સમૂહોને પાકિસ્તાનની સેના અે તેમની સરકારે આગામી જી 20 બેઠકને બાધિત કરવા માટે સક્રિય કરવામાં આવ્યા છે. જી 20 સમિત 23-24 મે ના કાશ્મીર ઘાટીમાં થાય છે.












Click it and Unblock the Notifications
