For Quick Alerts
For Daily Alerts
ઈરાનમાં તેહરાન એરપોર્ટ પાસે યૂક્રેનનું પ્લેન ક્રેશ, ક્રૂ સહિત 180 યાત્રીઓના મોત
તેહરાનઃ ઈરાનના તેહરાન પાસે એક મોટી વિમાન દુર્ઘટના સર્જાણી છે. અહીં યૂક્રેનનું એક વિમાન ક્રેશ થઈ ગયું છે. આ વિમાનમાં 180 યાત્રી અને ક્રૂ મેમ્બર્સ સવાર હતા. જો કે હજુ કયા કારણોસર વિમાન ક્રેશ થયું તે અંગે કંઈપણ પ્રકારની માહિતી મળી નથી. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, ટેક્નિકલ ખરાબીને કારણે પ્લેન ક્રેશ થયું હશે. ઘટના ઈમામ ખોમેનઈ એરપોર્ટ પાસે બની છે.
ઈરાનના સ્થાનિક મીડિયા મુજબ વિમાન બોઈગ 737 હતું. જે ટેકઑફના તોડા સમય બાદ જ ક્રેશ થઈ ગયું. દુર્ઘટનામાં જાનહાનીનો આંકડો હજી સામે આવ્યો નથી. વધુ માહિતી માટે બન્યા રહો વનઈન્ડિયા ગુજરાતી સાથે..
JNU Violence: બે વૉટ્સએપ ગ્રુપના સ્ક્રીનશૉટ વાયરલ થયા, શું હુમલા પહેલા બન્યું હતું પ્લાનિંગ?