ટ્વિટર પર પોપના 70 લાખથી વધુ ફોલોઅર્સ

સમાચાર એજન્સી અનુસાર મૂળ અર્જેન્ટિનાના પોપ ફ્રાન્સિસના સ્પેનિશ ભાષાના ટ્વિટર ફોલોઅર્સની સંખ્યા સૌથી વધારે(લગભગ 27.3 લાખ) અને અંગ્રેજી ભાષામાં ટ્વિટર ફોલોઅર્સની સંખ્યા લગભગ 20 લાખ, 60 હજાર છે.
પોપે મંગળવારે ટ્વિટર પર લખ્યું કે ઇસા મસીહથી અલગ થઇને આપણે ખ્રિસ્તી નહીં થઇ શકીએ. તે આપણને શક્તિ અને સ્થિરતા પ્રદાન કરે છે અને તેમનાથી આપણને ખુશી અને શાંતિ પણ મળે છે.












Click it and Unblock the Notifications
