OMG! એક ઇંડું વેંચાયું 46,000 રૂપિયામાં

કહેવત છે કે હર કુત્તે કા એક દિન આતા હૈ, પણ આ વાત સાંભળીને કહેવું જ રહ્યું કે હર ઇંડે કા ભી દિન આતા હૈ. વાત છે લંડનની. જ્યાં એક મરધીનું ઇંડું ઓનલાઇન નિલામીમાં 46 હજારમાં વેચાયું. ખરેખરમાં એક ઇંડા માટે થઇ ઓનલાઇન નિલામી. જેમાં લાગી ખરીદારોની લાઇનો.

એવું તો શું હતું આ ઇંડામાં ખાસ

egg

અરે ભાઇ જ્યારે કોઇ એક ઇંડાના 46 હજાર રૂપિયા આપવા તૈયાર થઇ જાય ત્યારે નવાઇ તો લાગે જ ને કે એવું તો શું ખાસ છે આ ઇંડામાં

તો હવે અમે તમને આ ઇંડાની ખાસિયત કહી દઇએ. આ ઇંડું સંપૂર્ણપણે ગોળ છે. સામાન્ય રીતે ઇંડાનો આકાર અંડાકાર હોય છે ત્યારે બ્રિટેનની કિમ બ્રાઉટનની મરધીએ 17 ફેબ્રુઆરીએ એક સંપૂર્ણ ગોળ ઈંડું આપી બધાને અચરજમાં મૂકી દીધા. પછી શું ઇંડાની માલિક કિમે ઓનલાઇન કંપની ઇ બેમાં લગાવી આ અનોખા ઇંડાની નિલામી.

તમે માનશો નહીં પણ 64 લોકોએ આ ઓનલાઇન નિલામી ભાગ લીધો અને છેલ્લે 480 પાઉન્ડ એટલે કે લગભગ 46 હજારમાં આ ઇંડું વેચાયું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X