એક ગામ કે જ્યાં લોટરીના ઇનામમાં પૈસાની જગ્યાએ મળે છે વર્જીન છોકરી
બ્રાઝીલ: લોટરીની રમતે ઘણાંને અમીર બનાવ્યા તો ઘણાંને બેઘર બનાવી દીધા. દુનિયાનો ભાગ્યે જ કોઈ દેશ હશે કે જ્યાં લોટરીની રમત નહીં રમાતી હોય. પરંતુ બ્રાઝીલના એક કસ્બામાં આ રમતને અજીબ રીતે રમવામાં આવે છે.
જી હા, આજકાલ એન્ક્રુજીલહાદા વિસ્તાર ઘણો ચર્ચામાં છે કારણ કે અહીં લોટરી જીતનારને પૈસાની જગ્યાએ કુવારી છોકરી આપવામાં આવે છે. જો કે આ બધું જ પોલીસની નજરથી બચીને થાય છે.
આ રમત એવા લોકોને ગમે છે જે લોકોને ઓછી ઉંમરની છોકરી અથવા તો બાળકીઓ સાથે સંબંધ બનાવવો ગમે છે. તમને જણાવી દઈએ કે ઓછી ઉંમરની છોકરીઓ સાથે સંબંધ બનાવવો એક માનસિક વિકાર છે જેને પીડોફાઈલ કહેવામાં આવે છે.
બ્રાઝીલમાં લગભગ 40 લાખ લોકો ખુબ જ ગરીબીની હાલતમાં જીવી રહ્યાં છે. ચાઈલ્ડ પ્રોસ્ટીટ્યુશનના મામલે આ દેશ દુનિયામાં બીજા નંબરે આવે છે.
આવો જાણીએ એ વિસ્તાર વિશે અને ત્યાં રમાતી આ લોટરી ગેમ વિશે તસ્વીરોના માધ્યમથી......

એક લોટરીની કિંમત 5 પાઉંડ
આ ગેમને રમવા માટે પુરૂષો અલગ અલગ નંબરની ટિકીટ ખરીદે છે. આ ટિકીટોની કિંમત પાંચ પાઉન્ડ હોય છે.

ઈનામમાં જીતેલી છોકરી સાથે જીતનાર સંબંધ બનાવી શકે છે
લોટરી ખરીદવાના કેટલાક દિવસો બાદ તેના નંબર ખોલવામાં આવે છે. નંબર ખુલ્યા બાદ જે જીતે છે તેને છોકરી આપવામાં આવે છે.તમને જાણીને આશ્ચર્ય થશે કે જીતનાર વ્યક્તિ તે છોકરી સાથે સંબંધ બનાવી શકે છે.

ટિકીટ મોંઘી તો ઈનામમાં વર્જીન છોકરી
સૌથી મોંઘી ટિકીટ માટે ઈનામના રૂપમાં વર્જીન છોકરીઓ પણ મળે છે. જેમાં 11થી 17 વર્ષની ઉંમરની છોકરીઓ પણ હોઈ શકે છે. લકી ડ્રો દ્વારા વિનર્સની ઘોષણા કરવામાં આવે છે. અને ટિકીટની કિંમતના આધાર પર ઈનામ આપવામાં આવે છે.

દર અઠવાડિયે બીંગો નાઈટની વ્યવસ્થા
ગામમાં અઠવાડિયામાં એક વખત બીંગો નાઇટનું આયોજન પણ કરવામાં આવે છે. જ્યાં વિજેતાઓને અંડરએજ છોકરીઓ સાથે સમય વિતાવવાની તક મળે છે.

ચાઈલ્ડ પ્રોસ્ટીટ્યુશનમાં બ્રાઝીલ બીજા સ્થાને
આ સમસ્યા સામે આવવી બ્રાઝીલ માટે એક મોટો ચિંતાનો વિષય બની શકે છે. કારણ કે થોડા દિવસો બાદ જ ત્યાં રીઓ ઓલમ્પીકની શરૂઆત થઈ રહી છે. જેને લઈને બ્રાઝીલ પર હવે ચાઇલ્ડ પ્રોસ્ટીટ્યુશનને રોકવાનો દબાવ રહેશે.