For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સસ્પેન્ડ એકાઉન્ડ ખોલાવવા ઈન્સ્ટાગ્રામ કર્મચારી સાથે સુતી મોડલ, ખૂલાસાએ ખળભટાળ મચાવ્યો!

ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે પોતાના નિયમો ઘણા કડક બનાવ્યા છે. જો કોઈ યુઝર આનું ઉલ્લંઘન કરે છે તો તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે. આમાં મોટાભાગના કેસોમાં યુઝરના એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ફેસબુક અને ઈન્સ્ટાગ્રામે પોતાના નિયમો ઘણા કડક બનાવ્યા છે. જો કોઈ યુઝર આનું ઉલ્લંઘન કરે છે તો તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે. આમાં મોટાભાગના કેસોમાં યુઝરના એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવે છે. હવે આને લગતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક મોડલે પોતાનું પ્રતિબંધિત ખાતું ખોલાવવા માટે વિચિત્ર પગલું ભર્યું.

પોડકાસ્ટ હોસ્ટે ખૂલાસો કર્યો

પોડકાસ્ટ હોસ્ટે ખૂલાસો કર્યો

તાજેતરમાં નો જમ્પર પોડકાસ્ટ હોસ્ટ એડમે જાહેર કર્યું કે તેણે ઓન્લી ફેન્સ સ્ટારનો ઇન્ટરવ્યુ લીધો હતો, ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ તેણે પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા છે. તેમાં તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટને પ્રતિબંધિત કરવાની સ્ટોરી પણ સામેલ છે. તે પ્રતિબંધ હટાવવા માટે તેણે શું કર્યું તેની કોઈએ કલ્પના પણ કરી ન હતી.

ફેસબુક કર્મચારીઓને મેસેજ કરતી હતી

ફેસબુક કર્મચારીઓને મેસેજ કરતી હતી

એડમના જણાવ્યા અનુસાર, Kitty Lixo નામની એડલ્ટ સ્ટારનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું. આ પછી તેણે લિંક્ડઇન પર ફેસબુક કર્મચારીઓને શોધ્યા અને તેમને સંદેશા મોકલવાનું શરૂ કર્યું. ત્યારપછી તેણે ઈન્સ્ટાગ્રામના કર્મચારી સાથે શારીરિક સંબંધો બાંધ્યા અને તેનું એકાઉન્ટ ફરીથી પાછું મેળવ્યું. આ ઘટસ્ફોટ બાદથી ખળભળાટ મચી ગયો છે.

ઇન્ટરવ્યુની ક્લિપ શેર કરી

ઇન્ટરવ્યુની ક્લિપ શેર કરી

આ પછી એડમે એક ઈન્ટરવ્યુની ક્લિપ શેર કરી છે. જેમાં કિટ્ટીએ જણાવ્યું કે તેનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ત્રણથી ચાર વખત ડિલીટ કરવામાં આવ્યું હતું. તેનો એક મિત્ર ઇન્સ્ટાગ્રામમાં કામ કરતો હતો. પોતાનું એકાઉન્ટ પાછું મેળવવા માટે તે તેની સાથે સૂવા લાગી હતી. કિટ્ટીના કહેવા પ્રમાણે, તેણે પોતાના એકાઉન્ટને બ્રાન્ડ બનાવવા માટે ઘણી મહેનત કરી હતી. જેના કારણે તેણે તેને જે યોગ્ય લાગ્યું તે કર્યું. જો ભવિષ્યમાં આવું ફરીથી થશે, તો તે આ જ કરશે.

મોડલને કારણ જણાવવામાં આવ્યું ન હતું

મોડલને કારણ જણાવવામાં આવ્યું ન હતું

સામાન્ય રીતે ઇન્સ્ટાગ્રામ અશ્લીલતા ફેલાવવાના કિસ્સામાં જ મોટા ભાગના મોડલના એકાઉન્ટને બ્લોક કરે છે. ધ સન સાથે વાત કરતા મોડલે કહ્યું કે એકાઉન્ટ બંધ થયા બાદ કંપની તરફથી તેને કોઈ ખુલાસો આપવામાં આવ્યો ન હોવાથી તેણે તેને જે યોગ્ય લાગ્યું તે કર્યું.

English summary
Sleeping model with an Instagram employee to open a suspended account
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X