હવસ ભૂખી પત્નીએ, 29 કલાક સુધી પતિનો કર્યો બળાત્કાર
પતિએ પત્નીનો બળાત્કાર કર્યો હોય તેવી ઘટનાઓ તો તમે સાંભળી જ હશે. પરંતુ સાઉથ કોરિયામાં એક પત્ની દ્વારા પોતાના પતિનો 29 કલાક સુધી બળાત્કાર કરવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. જી હા, તમને સાંભળીને આશ્ચર્ય થશે પણ પતિએ જ્યારે શારિરીક સંબંધ બનાવવાનો ઇન્કાર કરી દીધો ત્યારે પત્નીએ આ આશ્ચર્યજનક ઘટનાને અંજામ આપ્યો હતો. હવસની ભૂખમાં પત્ની એટલી હદે પાગલ થઇ ગઇ હતી કે તેણે 29 કલાક સુધી પોતાના પતિને એક રૂમમાં બંધ કરી રાખ્યો હતો. અને ત્યારબાદ સમયાંતરે તેના પતિનો બળાત્કાર કરતી રહી હતી.
અંગ્રેજી અખબાર ડેલી મેલ મુજબ દક્ષિણ કોરિયાના સિયોલમાં એક 40 વર્ષીય મહિલા પોતાના પતિ પાસેથી અસંતુષ્ટ હોવાના કારણે છુટાછેડા લેવા માંગતી હતી. તેથી તેણે તેના પતિને બેડરૂમમાં બંધ કરી દઇને 29 કલાક સુધી બળાત્કાર કર્યો.

મહિલા આયોગે આરોપ લગાવ્યો છેકે આ મહિલાએ છુટાછેડા લેવા માટે ઠોસ કારણ મળી રહે તે માટે આ હરકત કરી છે. મહત્વપૂર્ણ છેકે દક્ષિણ કોરિયાની સુપ્રિમ કોર્ટે વર્ષ 2013માં લગ્ન સંબંધોમાં બળાત્કારની ઘટનાને ગુનો માનવાની મંજૂરી આપી દીધી છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી




Click it and Unblock the Notifications
