પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો, 16ના મોત

અત્રે નોંધનીય છે કે અમન કમિટિનું નિર્માણ તાલિબાનીયો સામે લડવા માટે કરવામાં આવ્યું હતું. ઇજાગ્રસ્તોને પેશાવર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હજી સુધી કોઇપણ આતંકવાદી સંગઠને વિસ્ફોટની જવાબદારી સ્વીકારી નથી.
ખૈબર પખ્તૂનખ્વાના માહિતીમંત્રી મિયા ઇફ્તિખાર હુસેને જણાવ્યું કે 'રાજ્યમાં આતંકવાદીઓ સામે થઇ રહેલી ચળવળને રોકવા અને તેમને અહીંથી હટાવવા માટે આ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે, મારા ખ્યાલથી જો અમારી વાતચીત સફળ ના થાય તો તેમની સામે કોઇ કડક પગલા ભરાવા જોઇએ'












Click it and Unblock the Notifications
