For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારત અને યૂકેના સંબંધો મજબૂત બનાવતા India- UK 2019 અવોર્ડ્સનું એલાન

ભારત અને યૂકેના સંબંધો મજબૂત બનાવતા India- UK 2019 અવોર્ડ્સનું એલાન

|
Google Oneindia Gujarati News

ભારત અને યૂકે વચ્ચે સંબંધોને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે યૂકે-ઈન્ડિયા અવોર્ડ્સ 2019નું એલાન કરી દીધું છે. આ અવોર્ડ્સ દ્વારા ભારત અને યૂકેની વચ્ચે વ્યાપાર, ટેક્નોલોજી, વ્યાપાર અને સામાજિક પ્રભાવ વચ્ચેની ભાગીદારીના અસાધારણ ઉદાહર સામે લાવવામાં આવે છે. આ વખતે આ પુરસ્કરાોને અલ-ફીમેલ પેનલ જજ કરશે. જેમાં રૂથ ડિવડસન એમએસપી, ગિના મિલર અને શાલિની અરોડા સામેલ હશે. સાથે જ આ અવોર્ડ્સ દ્વારા એક સંદેશ પણ આપવાની કોશિશ કરવામાં આવશે કે બ્રેક્ઝિટ હોય કે ન હોય, ભારત હંમેશા યૂકે સાથે એક મજબૂત ભાગીદારીથી આગળ વધતું રહેશે.

india uk

ઇન્ડિયા ઇંકે ગુરુવારે એલાન કર્યું

ઈન્ડિયા ઈંક તરફથી ગુરુવારે આ વર્ષના યૂકે-ઈન્ડિયા અવોર્ડ્સનું એલાન કરવામાં આવ્યું છે. આ અવોર્ડ ફંક્શન 24થી 28 જૂન સુધી ચાલશે અને યૂકે-ઈન્ડિયા વીકનું એક ખાસ આકર્ષણ હશે. અવોર્ડ્સનું એલાન એવા સમયે થયું છે જ્યારે યૂકેમાં જે 842 ભારતીય કંપનીઓ કામ કરી રહી છે, તેનું રાજસ્વ વધારીને 48 બિલિયન પાઉન્ડ પર પહોંચી ગયું છે જે વર્ષ 2018માં 46.4 બિલિયન પાઉન્ડ હતું. ગત વર્ષે ભારત તરફથી યૂકેમાં થનાર રોકાણ પણ અગાઉના વર્ષોની સરખામણીએ 321 ટકા વધી ગયું. આ ઉપરાંત લંડન અને કેટલાય મોટા યૂરોપિયન શહેરોની મહત્વપૂર્ણ જગ્યાઓ પર ભારત તરફથી રોકાણ પ્રોજેક્ટ ચાલુ છે આનાથી સ્પષ્ટ થાય છે કે ભારત એક સંદેશ આપવા માંગે છે કે બ્રેક્ઝિટ હોય કે ન હોય ભાત આવી જ રીતે યૂકે સાથે પોતાની ભાગીદારી મજબૂતીથી કરતું રહેશે.

ઑલ ફીમેલ જજ પેનલ

આ વર્ષે યૂકે-ઈંડિયા અવોર્ડ્સને ઑલ વીમેન પેનલ તરફથી જજ કરવામાં આવશે જેમાં બિઝનેસ ટેક્નોલોજી, મીડિયા અને રાજનીતિ ક્ષેત્રની નામી મહિલાઓ હાજરી આપશે. જે નામ તેમાં સામેલ છે તે આ પ્રમાણે છે...

1- રૂથ ડેવિડસન, સાંસદ, સ્કૉટિશ કંજર્વેટિવના નેતા.
2- સવાન્નાહ વિજડમની સીઈઓ શાલિની અરોરા
3- રોલ્સ રયલની જનરલ કાઉંસલની ડિરેક્ટર ડેબ્રાહ ડી અબુબેને
4- યૂકેની પૂર્વ કેબિનેટ મંત્રી પૈટ્રિશિયા હેવિટ
5- ટૂ એન્ડ ફેયર ફાઉન્ડેશનના ફાઉન્ડર ગિના મિલર
6- નાયકા ડૉટ કૉમની ફાઉન્ડર ફાલ્ગુની નાયર

કઈ-કઈ કંપનીઓ

આ વખતે જે 3 સંગઠન આ પુરસ્કાર માટે શોર્ટલિસ્ટ થયાં છે, તેના નામ આ પ્રમાણે છે...
1- જૉન લુઈસ ફાઉન્ડેશન ફૉર સોશિયલ ઈમ્પેક્ટ પ્રોજેક્ટ ઑફ ધી ઈયર
2- ટેક યૂકે ફૉર ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેટ પ્રોમોશન એજેન્સી ઑફ ધી યર
3- એનર્જી ઈફીશિયંસી સર્વિસેઝ લિમિટેડ
4- સ્ટાર્ટ અપ માટે બુફૈલો ગ્રિડ
5- લૉ ફર્મ ઑફ ધી યર માટે બેકર મૈકેંજી
6- ફંડ ઑફ ઈયર માટે સૉફ્ટબેંક વિજન

દૂરી ખતમ કરવાનો મોકો

આ વર્ષે બ્રિટિશ એશિયન ટ્રસ્ટ, યૂકે-ઈન્ડિયા અવોર્ડ્સ 2019 માટે ચાઈલ્ડલાઈનની સાથે કામ કરશે. ગત વર્ષે વિજેતાઓમાં કાર્બલ ક્લીન સોલ્યૂશન્સ, સ્ટાન્ડર્ટ ચાર્ટર્ડ બેંક, પાર્ટિશન મ્યૂઝિયમ એન્ડ લંડન સ્ટૉક એક્સચેન્જ સામેલ હતાં. બ્રિટિશ ભારતીય ઉદ્યમી અને ઈન્ડિયા ઈંગ ગ્રુપના ફાઉન્ડર મનોજ લાડવાનું કહેવું છે કે યૂકે ઈન્ડિયા અવોર્ડ્સ ભારત અને યૂકે વચ્ચે દૂરીઓ ખતમ કરતા લોકો અને સંગઠનોને પુરસ્કૃત કરે છે. તેમણે કહ્યું કે આ વર્ષના નૉમિનેશનમાં કોઈ ફરક નથી. એવી કંપનીઓ અને લોકોને સામેલ કરવામાં આવ્યા છે જેમણે ભારત અને યૂકેના સંબંધનું મહત્વ સમજ્યું અને પૂરું કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાના રોલને પૂરો કરી રહ્યા છે. આ અવોર્ડ્સને યૂકે- ઈન્ડિયા વીક અંતર્ગત આપવામાં આવશે. યૂકે-ઈન્ડિયા વીક પણ ભારત અને યૂકે વચ્ચેના સંબંધોનો જશ્ન મનાવવાનો મોકો આપે છે. સાથે જ આ દરમિયાન બંને દેશોના સંબંધોને આગળ વધારવાનો અવસર છે.

આ પણ વાંચો- રામદેવ બાબાની વિપક્ષને સલાહ, કહ્યું- હવે 10-15 વર્ષ કપાલભાતિ કરો

English summary
The UK-India Awards 2019, an exclusive event celebrating the UK-India partnership is back in its third year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X