અમેરિકાના દરેક રાજ્યની યુવતીને ડેટ કરી ચુક્યો છે આ વ્યક્તિ, હજુ પણ શોધી રહ્યો છે સપનાની રાણી

કોઈપણ યંગ વ્યક્તિ તેના જેવા જ એક યંગ વ્યક્તિને ડેટ કરવાનું સપનું જોતા હોય છે. કોઈપણ વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેને એક સારો પાર્ટનર મળે. આજે આપણે આવા જ એક વ્યક્તિ વિશે વાત કરવાના છીએ.

આમ તો આ વ્યક્તિ અત્યારસુધીમાં 100થી વધુ યુવતીઓને ડેટ કરી ચુક્યો છે અને હાલ પણ ઘણી યુવતીઓને ડેટ કરી રહ્ય છે. જો કે આમ છત્તા પણ તેની ફરિયાદ છે કે તેને યોગ્ય પાર્ટનર નથી મળી રહી.

dated girls from every state in America

અમેરિકામાં રહેતા મેથ્યુએ જણાવ્યું કે, તેણે વર્ષ 2020માં ઓનલાઈન ડેટિંગની શરૂઆત કરી. આ સમયે તેને મહામારીને કારણે ઘરે કંટાળો આવતો હોવાથી મોબાઇલમાં ડેટિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી. તેને ખબર પડી કે તે લોકેશન બદલીને ગમે ત્યાં તેનો પાર્ટનર શોધી શકે છે, તો તેણે દેશભરમાં તેની ગર્લફ્રેન્ડ બનાવવાનું શરૂ કર્યુ.

મેથ્યુએ અમેરિકાના 50 રાજ્યોમાં 100 યુવતીઓને ડેટ કરી છે પરંતુ તેમાંથી એક પણ યુવતી તેની લાઈફ પાર્ટનર બની શકી નથી. મેથ્યુને એ વાત પર ગર્વ છે કે તે 100 છોકરીઓ સાથે રિલેશનશિપમાં રહી ચુક્યો છે.

મેથ્યુ દરેક રાજ્યમાં તેની ડ્રીમ ગર્લ શોધી રહ્યો છે. આ શોધ મિશિગનથી શરૂ કરીને અલાસ્કા સુધી ચલાવી. તેણે તમામ રાજ્યોમાં ટ્રાવેલ કર્યુ. જો કે અલાસ્કા અને હવાઈમાં તેણે ફ્લાઇટ લેવી પડી. તે અહીં છોકરીઓને મળતો અને ટાઈમ સ્પેડ કરતો.

મેથ્યુ જણાવે છે કે, આ ડેટતેના માટે રોમાંચક હતી. તેની સાથે સાહસિક વસ્તુઓ પણ કરતો હતો. ઘણી વખત તેણે ઝિપ લાઇનિંગ, પેરાસેલિંગ, હેલિકોપ્ટર રાઇડિંગ, હોર્સ રાઇડિંગ, પેડલબોર્ડિંગ અને એરબોટિંગ જેવી રોમાંચક વસ્તુઓ કરી. તે કહે છે કે તેની શોધ હજુ પૂરી થઈ નથી.

મેથ્યુ માને છે કે, કેટલીક છોકરીઓ સાથે તેના સંબંધો સારા હતા અને તે તેમાં તેને સ્કોપ દેખાતો હતો. તે દૂર રહેતા હોવાથી અને આ માટે તેમને મળવું જરૂરી હોવાથી હાલમાં તે કોઈ રિલેશનશિપમાં હોવાનું કહી શકે તેમ નથી. લાંબા સંબંધ માટે એકબીજાને જાણવું ખૂબ જ જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X