જાપાનમાં એલિયન્સ હોવાનો દાવો, વાયરલ થયો વીડિયો

[વીડિયો] જાપાનના ઓસાકામાં રેકોર્ડ કરવામાં આવ્યો એક વીડિયો ઇંટરનેટ પર ખાસો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં સફેદ રંગની અજીબ વસ્તુ હવામાં ઉડતી દેખાઇ રહી છે. આ વીડિયોથી એકવાર ફરી એલિયન્સની અવકાશમાં હાજરીને લઇને નવી ચર્ચા છેડાઇ ગઇ છે.

alens
આ ગોળાઓની સંખ્યા 10 છે. 2 મિનિટના આ વીડિયોમાં ગોળ આકારની આ ચીજો હવામાં ઝડપથી નાચતી દેખાઇ રહી છે. હવામાં તરતી આ વસ્તુઓ યૂએફઓ હોઇ શકે છે, તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ વીડિયો બાદ ઓનલાઇન યુઝર્સની વચ્ચે એક નવી ચર્ચા છેડાઇ ગઇ છે કે શું ખરેખર એલિયન્સ છે.

નોંધનીય છે કે જૂનના મહિનામાં લંડનમાં પણ આવી જ દેખાતી વસ્તુઓ સામે આવી હતી. પરંતુ તેને લઇને કોઇ ખરાઇ કરવામાં આવી ન્હોતી. નાસાએ જુલાઇ મહિનામાં સૌથી મોટા યૂએફઓની તસવીર કેદ કરી હતી. આ યૂએફઓને સૂરજની નજીકથી પસાર થતા જોવામાં આવ્યું હતું.

જુઓ વીડિયો...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X