તસવીરોઃ યૂક્રેનમાં લોહીયાળ ઘર્ષણ, 75એ ગુમાવ્યો જીવ

Posted By:
Subscribe to Oneindia News

કીવ, 21 ફેબ્રુઆરીઃ યૂક્રેનની રાજધાની કીવમાં રસ્તાઓ પર સતત વધતી હિંસાને રોકવા માટે સરકાર અને વિપક્ષી દળ ફરી એકવાર વાતચીત થકી હલ કાઢવાના પ્રયાસમાં લાગેલા છે. પોલીસ અને સરકાર વિરોધી પ્રદર્શકારીઓ વચ્ચે શરૂ થયેલી આ હિંસામાં અત્યારસુધીમાં 75 લોકોએ જીવ ગુમાવ્યો છે.

દેશમાં શાંતિ સ્થાપવા માટે યુરોપિય સંઘના દૂત તરીકે યૂક્રેન પહોંચેલા પોલેન્ડ, જર્મની અને ફ્રાન્સના વિદેશી મંત્રીઓની મધ્યસ્થામાં રાષ્ટ્રપતિ વિક્ટર યાનૂકોવિચ અને વિપક્ષી દળોના નેતાઓ વચ્ચે વાર્તાલાપ શરૂ થઇ ગયો છે. પોલેન્ડના વિદેશમંત્રી રૈડોસ્લાવ સિકોસ્ત્રીના પ્રવક્તા માર્શિન વોશિચોવ્સ્કીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું છે કે યાનૂકોવિચના કાર્યલાયમાં પોલેન્ડ, જર્મની અને ફ્રાન્સના વિદેશ મંત્રીઓની વાર્તા જારી છે. વિપક્ષી નેતા, સંસદના સ્પીકર અને અનેક સાંસદોએ તેમાં ભાગ લીધો છે.

સરકાર દ્વારા પ્રદર્શનકારીઓને રોકવાના તમામ પ્રયાસ નિષ્ફળ જઇ રહ્યાં છે. કીવના ઇન્ડીપેન્ડેન્સ સ્ક્વાયર પર પ્રદર્શનકારીઓએ કાલે કબજો કરી લીધો. જ્યાં ત્રણ કલાક સુદી પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે સંઘર્ષ ચાલ્યો, જેમાં 20થી વધુ પ્રદર્શનકારીઓ માર્યા ગયા છે. ગત કાલે જ અલગ અલગ સ્થળો પર ઓછામાં ઓછામાં 47 પ્રદર્શનકારીઓ અને પોલીસ કર્મી માર્યા ગયા છે. જેના કારણે મંગળવારથી અત્યારસુધીમાં ઘર્ષણમાં મૃતકોની સંખ્યા વધીને 75 થઇ ગઇ છે.

પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસા

પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસા

યૂક્રેનની રાજધાની કીવમાં રસ્તાઓ પર સતત વધતી હિંસાને રોકવા માટે સરકાર અને વિપક્ષી દળ ફરી એકવાર વાતચીત થકી હલ કાઢવાના પ્રયાસમાં લાગેલા છે. પોલીસ અને સરકાર વિરોધી પ્રદર્શનકારીઓ વચ્ચે શરૂ થયેલી આ હિંસામાં અત્યારસુધીમાં 75 લોકોએ જીવ ગુમાવ્યો છે.

પોલીસ અને પ્રદર્શનકારીઓ હિંસા

English summary
Fierce battles between police and protesters in Ukraine's capital erupted again on Thursday. Kiev death toll jumps to 75

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.