For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્ડિયન પ્રોફેશનલ્સની યુએસમાં એન્ટ્રી નથી ઇચ્છતા અમેરિકન એન્જીનિયર

By Super
|
Google Oneindia Gujarati News

ameria
વોશિંગટન, 14 મેઃ અમેરિકન એન્જીનિયર્સની એક સંસ્થાએ દેશના સાંસદોને આગ્રહ કર્યો છે કે, તે ભારતીય પ્રોફેશનલ્સમાં લોકપ્રિય એચ-1બી વિઝાનો વાર્ષિક કોટા વધારવાની પહેલને ખારીજ કરી દીધી છે. એન્જિનિયરોએ એચ-1બી વિઝાના વિસ્તારનો વિરોધ કરતા કહ્યું છે કે તેનાથી અમેરિકન નોકરીઓ વિદેશીઓના હાથમાં જતી રહે છે, જેનાથી દેશની અર્થ વ્યવસ્થાને નુક્સાન થયો છે.

અમેરિકાએ પેશાવર એન્જિનિયર્સની સૌથી મોટી સંસ્થા આઇઇઇ-યૂએસએ)એ સોમવારે જારી કરેલા નિવેદનમાં સીનેટની ન્યાયિક સમિતિને આગ્રહ કર્યો છે કે તે કોમ્પ્રિહેન્સિવ ઇમિગ્રેશન બિલમાં આવા સંશોધનને ખારીજ કર્યા જેમાં એચ-1બી અસ્થાયી વિઝાની સંખ્યા વધારવાનો પ્રસ્તાવ કર્યો છે. તેમણે કહ્યું છે કે વિદેશી પેશાવરોની અધિક સંખ્યામાં પ્રવેશથી હાલ અમેરિકન અને વિદેશી કામગારોની નોકરીની સુરક્ષા ઓછી થશે અને અમેરિકન કંપનીઓ આઉટસોર્સિંગથી પ્રોત્સાહિત થશે.

અમેરિકામાં ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક એન્જિનિયર્સની સૌથી મોટી સંસ્થા આઇઇઇ-યુએસના અધ્યક્ષ માર્ક એપ્ટરે કહ્યું કે આઉટસોર્સિંગથી અમેરિકન નોકરીઓ અને અમેરિકન અર્થવ્યવસ્થા પ્રભાવિત થઇ રહી છે. તેમણે કહ્યું કે એચ-1બી કાર્યક્રમને ઉપયોગ ઉંચી સેલરીવાળી નોકરીઓ વિદેશીઓને આપવા માટે કરવામાં આવવી ના જોઇએ. જો સંસદ ઇચ્છે છે કે અમેરિકન અર્થવ્યવસ્થાની હાલતમાં સુધારો થાય તો તેણે એચ-1બી વિઝા કાર્યક્રમના વિસ્તાર અંગે વિચારવું જોઇએ નહીં.

English summary
A professional US body of engineers has asked the Senators to reject any move to increase the number of H1B visas, popular among Indian professionals, arguing that it has a damaging effect on American economy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X