જાસૂસી ફુગ્ગા પર ચીનને અમેરિકાએ ખખડાવી નાખ્યુ, ફરી આવુ ના થવુ જોઇએ
અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઇસએ જણાવ્યુ હતુ કે, વિદેશ મંત્રીએ સ્પષ્ટ કરી દીધુ હતુ કે, અમેરિકા પોતાની સંપ્રભૂતા પર કોઇ પણ પ્રકારનું ઉલંખન નહી ચલાવી લે
અમેરિકાના વિદેશ મંતર્ી એંટની બ્લિકનને ચીનના રાજદુત વૈંગ યી સાથે શનિવારે મુલાકાત દરમિયાન સ્પષ્ટ રીતે કહ્યુ હતુકે, અમેરિકા એરસ્પેસમાં જાસુસી જાસૂસી ફુગો મોકલવાનું વર્તન ગેરજવાબદાર છે. બીજી વાર આ પ્રકારની ઘટના ના થવી જોઇે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઇસે જણાવ્યુ હતુ કે, વિદેશ મંત્રીએ સ્પષ્ટ કરી દિધુ છે. અમેરિકા પોતાની સંપ્રભુતા પર કોઇ પણ પ્રાકરનું ઉલ્લંઘન બર્દાસ્ત નહી કરી લે. તે સાથે જ બ્લિકેને ચીનની જાસુસી ફુગ્ગાને લઇને ચતવણી પણ આપી હતી અને કહ્યુ કે, આ પ્રકારન ઘટના ફરી વાર ના બનવી જોઇએ.

ટ્વીટર પર ટ્વીટ કરીને બ્લિકેને કહ્યુ કે, પીઆરસીના ટોચના રાજદૂત વૈંગ યી સાથે મુલાકાત કરી. મે પીઆરીસી સર્વિલાંસ ફુગ્ગાના ઘુષણખોરીને લઇને નિંદા કરી હતી. અને એ વાત પર જોર આપ્યુ હતુ કે, ફરી આ પ્રકારન ઘટના ના બનવી જોઇએ. મેં ચીનને ચેતવણી આપી છે, તે રૂસને કોઇ પણ પ્રકારની મદદ ના કરે. મેં આ વાત પર પણ જોર આપ્ય છે. તે સંવાદની સ્તરના દ્વાર પણ ખુલા રાખ્યા છે. મહત્વની વાત એ છે કે, હાલમાં ચીની જાસૂસી ફુગ્ગાને અમેરિકાના આકાશમાં જોવા મળ્યો હતો. જેને અમેરિકા વાયુ સેનાએ મિસાઇળની મદદથી પાડી દિધો હતો .જોકે ચીન દ્વારા ત્યાર બાદ કહેવામા આવ્યુ છે કે, આના પરીણામ ગંભીર હશે.












Click it and Unblock the Notifications
