Twitter Blue 2 Hour વીડિયો અપલોડ ફીચર સાથે 8 જીબી સુધીની ક્લીપ પણ શેયર કરી શકશે.
Twitter Blue 2 Hour વીડિયો અપલોડ ફીચર સાથે યૂજર્સને લાબા વીડિયો ક્લિક અપલોડ અને શેયર કરવાનું ઓપ્શન આપવામાં આવશે. એલન મસ્કે ટ્વટીર કરીને જણાવ્યુ હતુ કે, હવે યૂજર્સને 8 જીબી સુધીની ક્લીક શેયર કરવાનો ઓફર મળશે.

ટ્વીટરમાં પોતાની પૈઇડ સર્વિસ મોટો બદલાવ કર્યો છે. હવે ટ્વીટર યુજર્સને 60 મીનીટ સુધીનો વીડિયો અફલોડ કરી શકે છે. હવે વીડિયો ડ્યુરેશન વધારીને બે કલાક કરી દિધી છે.
મીડિયા રિપોર્ટસ અનુસાર કંપની પોતાના ટ્વીટર બ્લૂ પેજમાં સંશોધન કરીનું કહ્યુ કે, આઠ ડલર્સની ચૂકવણી કરનાર બ્લૂ ટિક લેનાર યુજર્સ હવે 2જીબીના બદલે 8 જીબી વીડિયો અપલોડ કર શકશે.
પહેલા ડ્યુરેશનની વીડિયો અપલોડ કરવાનું પહેલા વેબ વર્જનથી જ શક્ય બનતુ હતુ. હવે એપલ ફોન પર ટ્વીટર એપના માધ્યમથી વીડિયો અપલોડ કરી શકાય છે. બદલાવો માટે વીડિયો અપલોડની ક્વાલીટી હજી 1080p રાખવામાં આવી છે.
એલન મસ્કે જ્યારે ટ્વીટર ની કમાન સંભાળી હતી. ત્યારે સોશિયલ નેટર્વીકગ પ્લેટફોર્મ પર લાંબા વિડિયો અપલોડ કરવાની શરુઆત થઇ હતી. કંપનીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં વીડિયો અપલોડ ફિચર્સ લોન્ચ કર્યુ હતુ. હાલમા જ વેબ પર નવા પ્લેબેક સ્પીડ કંટ્રોલ જોડાય ગયો છે.
લાંબા વીડિયો અપલોડ ફિચરનો ફાયદો ઉઠાવતા ઓલ ઇન એપિસોડ પોડકાસ્ટ પણ ટ્ટવીટર પર અપલોડ કરી શકાય છે. ફોક્સ ન્યુઝથી કાઢવામાં આવ્યા બાદ ટકર કાર્લસને કહ્યુ કે, તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક નવો શો શરુ કરશે.
મસ્કે ટ્વીટરથી બહાર "એવરીથિગ એપ' બનાવા અને યૂટ્યુબ જેવા પ્લેટફોર્મ સાથે પ્રતિસ્પર્ધા કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેનામાટે તેમણે ઘણા નિર્માતા કેન્દ્રીય ટુલ શરુ કર્યા છે. જેમા કિમત ચૂકવનાર યુજર્સ માટે કેરેક્ટરની સીમાને વધારીને 10,000 કરવાની, ટેક્સ્ટ ફોર્મેટિગ માટે સમર્થન શરુ કરવા અને સબ્સક્ર્રિપ્શનના રૂપમાં સુપર ફોલોને ફરી લોન્ચ કરવાનો સમાવેશ થાય છે.
ગયા અઠવાડીયે ટ્વીટરે nbcu ની લિંડા યાકારિનો ને સીઇઓ નિયુક્ત કરી છે. મસ્કે કહ્યુ કે, તે અધ્યક્ષ બનેલા રહશે. અને સીટીઓ ઉત્દાન અને સોફ્ટવેરની દેખરેખ કરશે.












Click it and Unblock the Notifications
