Video: શું થયું જ્યારે ગાડીઓની વચ્ચે રસ્તા પર ઉતર્યું વિમાન!
ન્યૂજર્સી, 16 જુલાઇ: શું આપે ક્યારેય વિચાર્યું છે કે આપ હાઇવે પર આપની કારથી જઇ રહ્યા હોવ અને અચાનકથી આપની બાજુમાં કોઇ વિમાન લેંડ કરવા લાગે. પરંતુ અમેરિકામાં કંઇક આવી જ ઘટના સામે આવી છે.

સ્થાનીય પોલીસ અનુસાર આ એક નાનકડુ વિમાન હતું જે સ્કાઇડાઇવ કોસ્ટ સ્કાઇડાવિંગ સ્કૂલનું હતું. આ ઘટના રવિવાર સવારે 10.15 વાગ્યાની છે. આ વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું, જેનું ફુટેજ સ્ટેફોર્ડ ટાઉનશિપની પોલીસે જારી કર્યું છે.












Click it and Unblock the Notifications
