Video : જ્યારે મોદીની પત્ની માટે ગાર્ડે દરવાજો ખોલ્યો!

વીડિયોમાં જુઓ કેવી રીતે અમેરિકન ગાર્ડે મોદીની પત્ની માટે કારનો દરવાજો ખોલ્યો અને પછી શું થયું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે અમેરિકાની મુલાકાતે હતા. ત્યારે સમગ્ર દુનિયાની નજર ટ્રંપ અને મોદીની આ મુલાકાત પર હતી. વ્હાઇટ હાઉસની આ મુલાકાતનું દુનિયાભરની મીડિયા ચેનલો પળે પળેનું લાઇવ ટેલિકાસ્ટ કરી રહી હતી. પણ આ તમામની વચ્ચે કંઇક તેવું થયું જેની કોઇને કલ્પના નહતી. રાજનૈતિક રીતે બન્ને દેશોના વડાની આ મુલાકાત ખૂબ જ સકારાત્મક રહી હતી અને આતંકવાદ મામલે બન્ને નેતાઓએ પોતાની પ્રતિબદ્ધતા પણ બતાવી હતી. પણ આ તમામની વચ્ચે સોશ્યલ મીડિયા પર એક વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. જે ચર્ચાનો વિષય બન્યો છે.

modi

થયું એવું કે પીએમ મોદીની ગાડીએ જેવી વ્હાઇટ હાઉસના મુખ્ય દ્વારે ઊભી રહી ગાર્ડે પ્રોટોકોલ ફોલો કરતા બન્ને સાઇડના દરવાજા એમ વિચારીને ખોલ્યા કે એક તરફથી મોદી અને બીજી તરફથી તેમના પત્ની ઉતરશે. પણ ખાલી મોદી ઉતરતા ગાર્ડે તે દરવાજો બંધ કર્યો. તે પછી તો જાણો સોશ્યલ મીડિયામાં આ વાતને લઇને ટ્વિટ પર ટ્વિટ થવા લાગી. હવે આ ત્યાંનો કોઇ પ્રોટોકોલનો નિયમ હશે કે કે કેમ ભગવાન જાણે, પણ હાલ આ વીડિયો લોકોની ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. ત્યારે તમે પણ જુઓ આ વીડિયો...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X