કોણ છે ભારતીય મૂળના વૈભવ તનેજા, જેને મળી ટેસ્લાની નાણાંકીય અધિકારીની જવાબદારી
ટેસ્લાના વર્તમાન નાણાંકિયા અધિકારી જાચરી કિરખોર્ને રાજીનામુ આપી દિધુ છએ. કિરખોર્ને પોતાના લિક્ડઇન અકાઉન્ટ પર જાણકારી આપી હતી કે, 13 વર્ષ સુધી કંપનીનો ભાગ રહ્યા બાદ તેમણે આ પદ છોડી દિધુ છે . તેમણે ટેસ્લાના સીઇઓ એલન મસ્કને તેમના નેતૃત્વમાં કામને ઘણુ એન્જોય કર્યુ હતુ.

કિરખોર્ને પોતાના રાજીનામાનમા લખ્યુ "આજ સવારે ટેસ્લાએ જાહેરાત કરી હતી કે, મને મુખ્ય નાણાંકિય અધિકારીની ભૂમિકામાંથી હટાવી દેવામાં આવ્યો છે. ટેસ્લા સાથે 13 વર્ષ સુધી જોડાયેલો રહ્યો. કિરખોર્ને આગળ લ્યુ કે, જેવુ કે, હુ પરિવર્તનની સમર્થન કરતા મારી જવાબદારીને સ્થનાંતરિત કરુ છુ. હુ ટેસ્લાના પ્રિતભાશાળી ભાવુક અે મહેનત કરાનર કર્મચારીઓનો આભાર માનવા માંગુ છુ. જેમણે તેમના પર પુરો વિશ્વાસ કર્યો હતો. જને ઘણા લોકો અસંભવ માનતા હતા. મે એલનને તેમના નેતૃત્વ માટે ધન્યવાદ આપવા માગુ છુ. ઘણા લોકોને પ્રેરિત કર્યા છે."
જણાવી દઇએ કે, વૈભવ તનેજાએ દિલ્હી યૂનિવર્સિટીમા ટેસ્લા સુધીના સફર શરુ કર્યુ હતુ. તે દિલ્હી વિશ્વવિદ્યાલયમાં વાાણિજ્ય સ્નાતક છે. અે 2016 મા સોલરસિટીમાં સામેળ થયા બાદ ટેસ્લાની ટીમનો ભાગ બન્યા હતા જેને ટેસ્લા દ્વારા અધિગ્રહણ કરવાામાં આવ્યુ હતુ. જણાવી દઇએ કે, ફેબ્રુઆરી 2017 માં સહાયક કોર્પેોરેટ નિયંત્રણ બની ગઇ. વર્ષ 2018 માં તેમણે પ્રમોટ કર તેમણએ કોર્પોરેટ કંટ્રોલ બનાવ્યુ હતુ. જ્યારે વર્ષ 2019થી ટેસ્લામાં મુખ્ય લેખ અધિકારીના પદ પર નિયુક્ત હતા. વૈભવે આ પહેલા પ્રાઇસવટર હાઉસકૂપર્સમાં પણ કામ કર્યુ હતુ.












Click it and Unblock the Notifications
