મહિલાએ મડદાં સાથે માણી મજા ને થઇ ગઇ ગર્ભવતી...!
નવી દિલ્હી, 4 જૂન: આ સમાચાર સાંભળીને તમને આશ્ચર્ય થશે અને શક્ય છે કે તમે વિશ્વાસ ના કરો. પરંતુ આ સાચી વાત છે કે એક મહિલા મડદાંઓ સાથે ઉંઘી હતી પરંતુ ગર્ભવતી થઇ ગઇ. સ્મશાનઘાટ પર કામ કરનારી 38 વર્ષીય મહિલા કર્મચારી મડદાં સાથે સેક્સ માણવાની ભારે કિંમત ચૂકવવી પડી રહી છે. નાયરાલેંડ ફોરમના સમાચાર અનુસાર તેના પર મોટા વળતરનું દબાણની સાથે સાથે તે ગર્ભવતી થઇ ગઇ છે.
સ્મશાનઘાટમાં કામ કરનારી મોનિંગ ગ્લોરીના મગજમાં ના જાણે શું સુઝ્યું કે તેને મડદાંની સાથે સેક્સ માણવાનું વિચાર્યું હતું. કેટલાક અઠવાડિયા બાદ તેને અહેસાસ થયો કે તે ગર્ભવતી બની ગઇ છે. જ્યારે તેને પોતાનો ટેસ્ટ કરાવ્યો તો ડોક્ટરોએ પણ તેને આ જ કહ્યું હતું.

પોલીસે આ મહિલાને એક મૃત વ્યક્તિ સાથે દુષ્કર્મ કરવાના આરોપમાં ધરપકડ કરી લીધી છે. બીજી તરફ આ મહિલા તે વ્યક્તિની સંપત્તિનો હક્ક માંગવાની તૈયારી કરી રહી છે. તેનું કહેવું છે કે તેના ગર્ભમાં પળનાર બાળક તે મૃતકનું છે. જેથી તે સંપત્તિ પર તેનો અધિકાર બને છે.












Click it and Unblock the Notifications
