'હાં, મે કર્યું હતું મોડલનું યૌન શોષણ'

Anand_Jon
ન્યૂયોર્ક, 15 ફેૂબ્રુઆરીઃ નવોદિત મોડલ્સનું યૌન શોષણ કરવાના મામલે કેલિફોર્નિયામાં 59 વર્ષની કેદની સજાનો સામનો કરી રહેલા ભારતીય અમેરિકન ફેશન ડિઝાઇનર આનંદ જોને એક સંઘીય અદાલતમાં એક મહિલાને મોડલિંગનું કામ અપવવાનું લાલચ આપીને તેનું યૌન શોષણ કરવાનો ગુન્હો કબુલ્યો છે.

મૈનહટ્ટન સુપ્રીમ કોર્ટમાં જોનએ યૌન ગુન્હાનો એક આરોપ કબુલ્યો છે અને સંઘીય અભિયોજકો સાથે થયેલી દલીલ હેઠળ પાંચ વર્ષની સજા સંભળાવવામાં આવી છે.

કેરળમાં જન્મેલા ફેશન ડિઝાઇનરની કેલિફોર્નિયામાં વર્ષ 2007માં સાત નવોદિત મોડલ્સનું યૌન શોષણ કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. તે હાલ કેલિફોર્નિયાની જેલમાં 59 વર્ષની સજા કાપી રહ્યો છે. સંઘીય અભિયોજકો સાથે થયેલા કરારમાં જોને એક નવોદિત મહિલા મોડલ વિરુદ્ધ યૌન અપરાધનો આરોપ સ્વિકાર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X