Asian Games 2023, September 27: એશિયન ગેમ્સમાં આજે કોની મેચ છે, જાણો ભારતનુ આખુ શિડ્યુલ
Asian Games India Schedule 27 September: ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં આજે ઘણી મેચો રમાશે. ભારતીય ઈવેન્ટ્સમાંથી મેડલની આશા રહેશે. ભારત પાસે 3 ગોલ્ડ સહિત કુલ 14 મેડલ છે. ટેલીમાં ભારત છઠ્ઠા સ્થાને છે. ચીન નંબર વન પર યથાવત છે. ભારતે 26 સપ્ટેમ્બરે ગોલ્ડ જીત્યો હતો.

27મી સપ્ટેમ્બરનુ શિડ્યુલ
ઘોડેસવારી
ડ્રેસેજ વ્યક્તિગત ઈન્ટરમીડિએટ I - સુદીપ્તિ હજેલા, દિવ્યકૃતિ સિંઘ, હૃદય વિપુલ છેડા, અનુષ અગ્રવાલ (સવારે 5:30 વાગે)
3x3 બાસ્કેટબોલ
પુરુષ રાઉન્ડ રોબિન પૂલ C: ભારત વિ મકાઉ, (12:10 pm)
મહિલા રાઉન્ડ રોબિન પૂલ A: ભારત vs ચીન (સાંજે 4:55 વાગે)
આર્ટિસ્ટિક જિમ્નાસ્ટ
વિમેન્સ ઓલ અરાઉન્ડ ફાઇનલ, પ્રણતિ નાયક (12:30 વાગે)
બાસ્કેટબૉલ
વિમેન્સ પ્રિલિમિનરી રાઉન્ડ ગ્રુપ A: ભારત વિ ઇન્ડોનેશિયા (સાંજે 5:30 વાગે)
બૉક્સિંગ
મેન્સ 57-63.6 કિગ્રા પ્રિલિમિનરી રાઉન્ડ ઑફ 16 - શિવ થાપા (1:15 વાગે)
મેન્સ 80-92 કિગ્રા પ્રારંભિક રાઉન્ડ 16 - સંજીત (બપોરે 1:30 વાગે)
ચેસ
મહિલા અને પુરુષોનો વ્યક્તિગત રાઉન્ડ 8 - અર્જુન કુમાર એરિગેસી, વિદિત ગુજરાતી, હરિકા દ્રોણાવલી, કોનેરુ હમ્પી (બપોરે 12:30 વાગે)
મહિલા અને પુરુષો વ્યક્તિગત રાઉન્ડ 9 - અર્જુન કુમાર એરિગેસી, વિદિત ગુજરાતી, હરિકા દ્રોણાવલી, કોનેરુ હમ્પી (બપોરે 2:30 વાગે )
સાઇકલિંગ
મેન્સ સ્પ્રિન્ટ ક્વૉલિફાઇંગ - રોનાલ્ડો સિંઘ લેટનજામ, ડેવિડ બેકહામ એલ્કાટોચુંગો (સવારે 7:30)
મહિલા કેરિન પહેલો રાઉન્ડ હીટ 1 - શુશિકલા અગાશે (સવારે 7:56)
મહિલા કેરીન પહેલો રાઉન્ડ હીટ 2 - ત્રિશા પૉલ (સવારે 8:02)
ઇ-સ્પોર્ટ્સ
લીગ ઑફ લિજેન્ડ્સ ક્વાર્ટર ફાઇનલ્સ 4- ભારત વિ વિયેતનામ (સવારે 11:30)
ફેન્સીંગ(તલવારબાજી)
મેન્સ ફોઇલ ટીમ ટેબલ 16 - ભારત વિ સિંગાપોર (સવારે 6:30)
મહિલા એપી ટીમ ટેબલ 16 - ભારત વિ જૉર્ડન (સવારે 10:30 વાગે)
હેન્ડબોલ
વુમન પ્રિલિમિનરી રાઉન્ડ ગ્રુપ B- ભારત વિ હોંગકોંગ (સાંજે 4:30 વાગે)
હૉકી
વિમેન પ્રિલિમિનરી પૂલ A- ભારત વિ સિંગાપોર (સવારે 10:15 વાગે)
સેલિંગ
મલ્ટીપલ ઈવેન્ટ્સ (સવારે 8.30 વાગે)
શૂટિંગ
સ્કીટ-50 મેન ક્વૉલિફિકેશન (સ્ટેજ 2) -અંગદ બાજવા, ગુરજોત ખાંગુરા, અનંત જીત સિંહ નરુકા (સવારે 6:30 વાગે)
સ્કીટ-50 ટીમ પુરુષ (સ્ટેજ 2) -અંગદ બાજવા, ગુરજોત ખાંગુરા, અનંત જીત સિંહ નરુકા (સવારે 6:30 વાગે) 50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ મહિલા ક્વૉલિફિકેશન - આશી ચોકસે, માનિની કૌશિક, સિફ્ટ સમરા (સવારે 6:30 વાગે)
50 મીટર રાઇફલ 3 પોઝિશન્સ ટીમ મહિલા - આશી ચોકસે, માનિની કૌશિક, સિફ્ટ સમરા (સવારે 6:30 વાગે)
સ્કીટ વિમેન્સ ક્વૉલિફિકેશન સ્ટેજ 2 - પરિનાઝ ધાલીવાલ, દર્શના રાઠોડ, ગનેમત સેખોં (સવારે 6:30 વાગે)
સ્કીટ-50 ટીમ વુમન (સ્ટેજ 2) - પરિનાઝ ધાલીવાલ, દર્શના રાઠોડ, ગનેમત સેખોં (સવારે 6:30 વાગે)
25 મીટર પિસ્ટલ મહિલા ક્વૉલિફિકેશન રેપિડ -રિધમ સાંગવાન, ઈશા સિંઘ, મનુ ભાકર (સવારે 6:30 વાગે) 25 મીટર પિસ્ટલ ટીમ મહિલા રેપિડ - રિધમ સાંગવાન, ઈશા સિંઘ, મનુ ભાકર (સવારે 6:30 વાગે)
સ્ક્વૉશ
પુરુષ ટીમ પૂલ એ - ભારત વિ કુવૈત (સવારે 7:30 વાગે)
મહિલા ટીમ પૂલ બી - ભારત વિ નેપાળ (સવારે 7:30 વાગે)
મહિલા ટીમ પૂલ બી - ભારત વિ મકાઉ (બપોરે 2 વાગે) પુરુષ ટીમ પૂલ A - ભારત વિ પાકિસ્તાન (સાંજે 4:30 વાગે)
સ્વિમિંગ
વિમેન્સ 100 મીટર બટરફ્લાય હીટ 2 - નીના વેંકટેશ (સવારે 7:30 વાગે)
મહિલાઓની 100 મીટર બેકસ્ટ્રોક હીટ 3 - માના પટેલ (સવારે 7:58 વાગે)
મેન્સ 200મી ફ્રીસ્ટાઇલ હીટ 3 - શ્રીહરિ નટરાજ (સવારે 8:12 વાગે)
પુરુષ 200મી ફ્રી સ્ટાઇલ હીટ - તનિષ મેથ્યુ (સવારે 8:12 વાગ્યાથી)
મહિલાઓની 100 મીટર બેકસ્ટ્રોક હીટ 1 - લિનિશા (સવારે 8:34 વાગ્યાથી)
ટેબલ ટેનિસ
મેન્સ ડબલ્સ રાઉન્ડ 64 - માનુષ શાહ/માનવ ઠક્કર (બપોરે 1:30)
મિશ્ર ડબલ્સ રાઉન્ડ 32 - સાથિયાન જી/મનિકા બત્રા (બપોરે 3:50 વાગે)
મિશ્ર ડબલ્સ રાઉન્ડ 32 - હરમીત દેસાઈ/શ્રીજા અકુલા (બપોરે 4:25 વાગે)
ટેનિસ
મેન્સ સિંગલ્સની ક્વાર્ટર-ફાઇનલ મેચ સુમિત નાગલ વિ ઝિઝેન ઝાંગ (સવારે 10:30)
સાકેત માયનેની-રામનાથન રામકુમાર વિ ઝિઝેન ઝાંગ-યીબિંગ વુ મેન્સ ડબલ્સ ક્વાર્ટર-ફાઇનલ (બપોરે 1:30 વાગે)
વિમેન્સ સિંગલ્સ ક્વાર્ટર-ફાઇનલ, અંકિતા રૈના વિ. હારુકા કાજી , સિંગલ્સ ક્વાર્ટર ફાઈનલ (સવારે 10 વાગ્યા પછી)
મિક્સ્ડ ડબલ્સ મેચ, અંકિતા રૈના-યુકી ભામ્બરી વિ ફ્રાન્સિસ કેસી અલકેન્ટારા-એલેક્સ એલા (બપોરે 1:30 વાગ્યા પછી)
મિશ્ર ડબલ્સ રાઉન્ડ 3, રોહન બોપન્ના-રુતુજા ભોસલે વિ. શિમિઝુ (1:30 વાગ્યા પછી)
વુશુ
મેન્સ દાઓશુ ફાઈનલ - રોહિત જાધવ (સવારે 6:30)
મેન્સ ગુંશુ ફાઈનલ - રોહિત જાધવ (બપોરે 12 વાગે) મહિલાઓની 60 કિગ્રા સેમિફાઈનલ - રોશિબિના દેવી નાઓરેમમ (સાંજે 5 વાગ્યાથી)
-
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
ખેડૂતો માટે આવનારૂ વર્ષ કેવુ રહેશે? હોળીની જ્વાળાઓ શું સંકેત આપે છે? -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
હોળી પ્રગટાવવા દરમિયાન બબાલ બાદ રાજકોટમાં 3 લોકોની અટકાયત -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
India Flights Resume : મધ્ય પૂર્વથી ભારત માટે ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ, ઇન્ડિગો અને અમીરાતે રાહત ફ્લાઇટ્સ શરૂ કરી -
કીર્તિ પટેલ-ઈન્દ્રભારતી બાપુ વચ્ચે સમાધાન, મૃગી કુંડમાં સ્નાન કરતા શરૂ થઈ હતી બબાલ -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા








Click it and Unblock the Notifications
