આઇપીએલ પછી દેશ પહેલાઃ પૂજારાએ કર્યું મતદાન

Google Oneindia Gujarati News

રાજકોટ, 30 એપ્રિલઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે, ત્યારે દિગ્ગજો અને જાણીતા ચહેરાઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી અને કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી રમી રહેલા રાજકોટના ક્રિકેટર ચેતેશ્વર પૂજારા રાજકોટ ખાતે પોતાનો મત આપવા આવ્યા હતા. તેમણે યુવાનોને મતદાન કરવા માટે અપીલ કરી હતી.

રાજકોટ ખાતે પોતાની પત્ની સાથે મતદાન કરવા આવેલા ચેતેશ્વર પૂજારાએ કહ્યું હતું, કે જે રીતે હું ચાલું આઇપીએલ છોડીને મારો સમય ફાળવીને મતદાન કરવા આવ્યો છું, તેવી જ રીતે તમે પણ તમારો સમય ફાળવીને મતદાન કરવા માટે જાઓ. આ દેશના ભવિષ્ય માટે ઘણું જ અગત્યનું પગલું છે, તેથી મતદાન જરૂર કરો. જે પ્રકારે મારી ભૂમિકા લોકોમાં મતદાન જાગૃતિ લાવવાની હતી, તેવી જ રીતે આ ભૂમિકાને પૂર્ણ કરવા માટે હું મત આપવા આવ્યો છું, ભારત માટે કંઇક કરવા યોગદાન આપી રહ્યો છું.

નોંધનીય છેકે દુબઇમાં હાલ આઇપીએલની સાતમી શ્રેણી ચાલી રહી છે, થોડાક સમય પહેલા મુંબઇ ખાતે થયેલા મતદાનમાં સચિન તેંડુલકરે આવીને તેના ફોલોઅર્સ સમક્ષ એક ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું, તેવી જ રીતે ચેતેશ્વર પૂજારાએ પણ એક ઉદાહરણ પૂરુ પાડ્યું છે.

શું કહ્યું પૂજારાએ

English summary
cheteshwar pujara caste her vote at rajkot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X