IND vs WI: ભારતે લગાતાર 13 મી વનડે સીરીજ પર કર્યો કબ્જો, ટીમ ઇન્ડિયાની જીતના 5 હીરો
વેસ્ટઇન્ડિજને ત્રીજી વનડેમાં 200 રનના વિશાળ સ્કોરથી હરાવીને ભારતે ત્રણ મેચની સીરિજને 2-1 થી પોતાને નામે કરી લીધી છે. વેસ્ટઇન્ડિજ વિરુદ્ધ ભારતની લગાતાર 13 વનડે સીરિજમાં જીત મેળવી છે. ભારત માટે આ મુકાબલામાં કેપ્ટન હાર્દિક પંડ્યા કરી રહ્યો હતો. અને તેણે બેટતી ફિનિશરની ભૂમિકા નિભાવી હતી.

ઇશાન કિશન આ વનડે સીરિજમાં ઇશાન કિશનના બેટમાથી સતત રન નિકળતા રહ્યા છે. તેણે વેસ્ટઇન્ડિજની સામે ત્રણ મુકાબલામાં અર્ધશતક લગાવાનો કારનામુ કર્યુ છે. ઇશાન ખટરે 64 બોલમાં 8 ચોકા અને ત્રણ સિક્સરની મદદથી 77 રન બનાવ્યા છે. તેમણે શભમન ગિલની સાથે મળીને પહેલા વિકેટ માટે 148 રનની ભાગીદારી કરી હતી.
શભમન ગિલ આઇપીએલમાં રનની વરસાદ કરનાર શુભમન ગિલે આખરે આતરરાષ્ટ્રયી ક્રિકેટમાં પણ પોતાનું ફોર્મ પરત મેળવી લીધુ છે. ટીમાં જ્યારે રનની જરુર હતી ત્યારે શુભમન ગિલે સૌથી વધારે રન બનવ્યા છે. ગિલે 92 બોલમાં 11 ચોક્કાની મદદથી 85 રન કર્યા હતા. તેણે ભારતને મજબુત શરુઆત આપવાનું કામ કર્યુ હતુ.
સંજુ સેમસમ બીજી વનેડ માં બેટિગમાં ફ્લોપ રહેનાર સેમસને પણ કમાલનું પ્રદર્શન કર્યુ હતુ. સંજુ સેમસને બે ચોક્કા અને 4 સિક્સરની મદદથી 51 રન બનાવ્યા હતા.વેસ્ટઇન્ડિજની વિરુદ્ધ ંજુ સેમસને આ મેચમાં ચોથા નંબર પર બેટિગ કરવા માટે મોકલવામાં આવ્યો હતો. તેણે તેનો ફાયદો ઉઠાવ્યો હતો .
હાર્દિક પાંડ્યા ભારતીય ટીમ માટે હાર્દિક પાંડ્યાએ કપ્તાની ઇનિગ્સ રમહ્યો હતો. તેણે ફિનિશરની ભૂમિકા સારી રીતે નિભાવી હતી. તેણે પાંચ સિકસ્ર અને ચાર ચોકાની મદદથી 52 બોલમાં 70 રન ફટકાર્યા હતા.
મુકેશ કુમાર શાર્દુલ ઠાકુર બેટિગ બાદ ભારતીય બોલરોએ પણ ધમાકેદાર પ્રદર્શન કર્યુ હતુ. મુકેશ કુમારે 7 ઓવરમાં 30 રન આપીને ત્રણ વિકેટ મેળવી હતી. તો શાર્દુલ ઠાકુરે 6.3 ઓવરમાં 37 આપીને 4 વિકેટ ઝડપી હતી .












Click it and Unblock the Notifications
