For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓસ્ટ્રેલિયાનો ધમાકો, વર્લ્ડ ટેસ્ટ ચૈમ્પિયનશિપમાં ભારત કરતા ઘણું આગળ

વર્લ્ડ ટેસ્ટ ચૈમ્પિયનશિપના નવા સંસ્કરણમાં ઓસ્ટ્રેલિયાઇ ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે. અંક લીસ્ટમાં કંગારુ ટીમ ટોપ ર છે અન્ય ટીમો તેનાથી ઘણી દુર છે. વેસ્ટઇન્ડીજ સામેની બીજી ટેસ્ટ મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાઇ ટીમના અંકમાં

|
Google Oneindia Gujarati News

વર્લ્ડ ટેસ્ટ ચૈમ્પિયનશિપના નવા સંસ્કરણમાં ઓસ્ટ્રેલિયાઇ ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે. અંક લીસ્ટમાં કંગારુ ટીમ ટોપ ર છે અન્ય ટીમો તેનાથી ઘણી દુર છે. વેસ્ટઇન્ડીજ સામેની બીજી ટેસ્ટ મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાઇ ટીમના અંકમાં વધારો થયો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ હાલ ટોપ પર છે. આ સીજનમાં ઓસ્ટ્રેલિયાઇ ટીમ અત્યાર સુધીમાં એક મુકાબલો હારી છે. 12 ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 8 જીત મેળવી છે.

CRICKET

પોઇન્ટ્સ ટેબલ પર ઓસ્ટ્રેલિયાની ટીમ 108 અંક સાથે 75 ટકા સાથે નંબર એક પર છે જ્યારે બીજા સ્થઆન પર 72 અંક સાથે 60 પોઇન્ટ મેળવીને દક્ષિણ આફ્રિકાની ટીમ છે ત્રીજા નંબર પર 53.33 પોઇન્ટ સાથે શ્રીલંકા છે. ભારતીય ટીમ નંબર ચાર પર છે. ટીમ ઇન્ડીયા 75 પોઇટ છે અને તેની ટકાવારી જોઇએ તો 52.08 છે. પાકિસ્તાનની ટીમનું અંતર ઇંગ્લેન્ડ સામે હાર પાદ વધ્યુ છે. પાક ટીમ 46.67 પોઇટ અને ટકા સાથે પાંચમા નબર પર છે. છઠા સ્થાને ઇંગ્લેન્ડ અને સતમા સ્થાને વેસ્ટઇન્ડીજ છે. પાછળની સીજનમાં વિનર ન્યુઝીલેન્ડ આ વખતે આઠમમાં સ્થાને છે. બાંગ્લાદેશ 9 માં નમ્બર પર છે.

બે ટેસ્ટ મેચોની ઘરેલુ સીરિજમાં વેસ્ટઇન્ડીજને ઓસ્ટ્રેલિયાની ટીમે હરાવતા ક્લીન સ્વીપ કરેલ છે. ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં રમાયેલી બીજી મેચમાં વિડીજ ટીમને 419 રનના મોટા અંતરથી હરાવી હતી. તે પિંક બોલ ટેસ્ટ મેચ હતી. આ પહેલા પર્થમાં રમાયેલી ટેસ્ટ મુકાબલામાં પણ વેસ્ટઇન્ડીજને ઓસ્ટ્રેલિયાની ટીમને હરાવીને સીરિજ પર જીતી હતી.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Australia on top in World Championship
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X