BAN vs AFG: અફગાનિસ્તાન વિરુદ્ધ આ 11 ખેલાડીને મળશે તક, બાંગ્લાદેશ કરશે જોરાદ વાપસી
બાંગ્લાદેશ અને અફગાનિસ્તાન વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીજને અફગાનિસ્તાનની ટીમે પોતાને નામ કરી લીધી છે. પહેલા બે મુકાબલાને જીતીને અફગાનિસ્તાને પહેલી વાર બાંગ્લાદેશની સામે વનડે સીરિઝ જીતવામાં સફળતા મેળવી છે.

અફગાનિસ્તાનની બોલિગ અને બેટિગ પહેલી બે વનડે મુકાબલામાં સારી રહી હતી. ફજહલક ફારુકી સિવાય રાશિદ ખાન અને મુજીબ ઉર રહમાને બોલની સાથે ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. તો બેટિગમાં રહમાનુલ્લાહ ગુરબાજના બેટમાથી રન આવ્યા હતા. બીજી વનડેમાં તેમણે સદી ફટકારીને ટીમને જીત અપાવી હતી.
વર્ષ 2015 બાદ ઘરેલુ મેદાનમાં બાંગ્લાદેશને વનડે સીરિઝમાં હરાવનાર અફગાનિસ્તાન ફખ્ત બીજી ટીમ બની છે. આ પહેલા ઇંગ્લેન્ડની ટીમે આ કામ કર્યુ હતુ. બાંગ્લાદેશ અને અફગાનિસ્તાનની ટીમ 13 વનડે રમી છે. જમાથી 7 માં બાંગ્લાદેશે જીત મળી છએ. અને 6 મેચ અફગાનિસ્તાને જીત મેળવી છે. અફગાનિસ્તાન ત્રીજી વનડ મુકાબલો જીતીને ક્લીન સ્વીફ કરવા પ્રયાસ કરશે.
અફગાનિસ્તાનની સંભવિત ટીમ: રહમાનુલ્લાહ ગુરબાજ (વિકેટકિપર),ઇબ્રાહિમ જાદરાન, રહમત શાહ, શહમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), મોહમ્મદ નબી, નજીબુલ્લાહ જાદરાન, રાશિદ ખાન, ફજલહક ફારુકી, મુજીબ ઉર રહમાન, અજમાતુલ્લાહ ઉમરજઇ, મોહમ્મદ સલીમ સફી,
બાંગ્લાદેશીની સંભવીત ટીમ: લિટ્ટુન દાસ (કેપ્ટન), મોહમ્મદ નઇમ, નજમમુલ હુસૈન શાંતો, શાકિબ અલ હસન, તહીદ ઇદોય, મશ્ફિકુર હરીમ (વિકેટકિપર), અફિફ હુસૈન, મેહદી હસન મિરાજ, હસન મહમુદ, અભદોત હૂસૈન, મુસ્તફિજુર હમાન.












Click it and Unblock the Notifications
