For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાંગ્લાદેશ જીતમાં ભૂલ્યું ભાન, ટીમ ઇન્ડિયાનું કર્યું અપમાન

|
Google Oneindia Gujarati News

[ક્રિકેટ] ક્રિકેટ ક્ષેત્રે હમણા સુધી જે દેશનું હમણા સુધી કોઇ નામો નિશાન ન્હોતું તે દેશની ટીમથી ભારતીય ધુરંધરો પરાસ્ત થઇને વતન પાછા આવ્યા. આ ક્રિકેટ ટીમનું નામ છે બાંગ્લાદેશ, હા હમણા જ બાંગ્લાદેશના પ્રવાસેથી પરાસ્ત થઇને પાછા ફરેલી ટીમ ઇન્ડિયાની ભારતમાં જોરદાર ટીકાકરવામાં આવી. જોકે જ્યારે ટીમ હારે ત્યારે ખેલાડીઓ ટીકાઓનો ભોગ બને તે સ્વાભાવિક છે. પરંતુ જ્યારે કોઇ ટીમ જીતે અને તેની પર જીતનું ઘુમાન સવાર થઇ જાય તો કંઇક આવું જ બનતું હોય છે, જે બાંગ્લાદેશમાં બન્યું.

હા, ભારતીય ટીમની જેટલી મજાક ભારતમાં નથી ઊડી તેના કરતા વધારે તેમની મજાક બાંગ્લાદેશની જમીન પર ઉડાવવામાં આવી રહી છે. બાંગ્લાદેશના એક અખબારમાં એવી જાહેરાત છાપવામાં આવી કે જેનાથી રમતને લાંછન લાગે. તેમાં એક કટરની જાહેરાતમાં માં ભારતીય ધુરંધરોના સર અડધા ગંજા કરી દીધેલા બતાવ્યા છે.

બાંગ્લાદેશના બોલરના હાથમાં કટર બતાવવામાં આવ્યું છે અને મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી, જાડેજા વગેરે ખેલાડીઓના સર અડધા ગંજા કરી દેવામાં આવ્યા છે. અને નીચે લખ્યું છે કે અમે ઉપયોગ કરી લીધો હવે આપની વારી છે.

જુઓ વીડિયો...

બાંગ્લાદેશ જીતમાં ભૂલ્યું ભાન, ટીમ ઇન્ડિયાનું કર્યું અપમાન

બાંગ્લાદેશ જીતમાં ભૂલ્યું ભાન, ટીમ ઇન્ડિયાનું કર્યું અપમાન

ભારતીય ટીમની જેટલી મજાક ભારતમાં નથી ઊડી તેના કરતા વધારે તેમની મજાક બાંગ્લાદેશની જમીન પર ઉડાવવામાં આવી રહી છે. બાંગ્લાદેશના એક અખબારમાં એવી જાહેરાત છાપવામાં આવી કે જેનાથી રમતને લાંછન લાગે. તેમાં એક કટરની જાહેરાતમાં માં ભારતીય ધુરંધરોના સર અડધા ગંજા કરી દીધેલા બતાવ્યા છે.

ભારત ના જીતી શક્યું સીરિઝ

બાંગ્લાદેશે પોતાના બોલરના જોરે ટીમ ઇન્ડિયા સામેની સીરિઝ જીતી લીધી. પરંતુ તેણે આવું અપમાન પણ કરી દીધું.

બાંગ્લાદેશ જીતમાં ભૂલ્યું ભાન

બાંગ્લાદેશ પ્રવાસ પર ગયેલી ટીમ ઇન્ડિયા એક પણ શ્રેણી જીતી શકી નહીં. જેના કારણે તેને ભારતમાં ટિકાઓનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે બાંગ્લાદેશમાં તેમની આ રીતે મજાક ઉડાવવામાં આવી હતી.

બાંગ્લાદેશ શું પોતાના ખેલાડીઓનું અપમાન સહન કરી શકશે

ભારતને હરાવ્યા બાદ બાંગ્લાદેશી મીડિયા દ્વારા ભારતીય ટીમનું આવું અપમાન કરવામાં આવ્યું છે, શું ભવિષ્યમાં તેમની ટીમની આવી હાલત થશે તો તેઓ પણ પોતાના ખેલાડીઓનું આવું અપમાન સહન કરી શકશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
A Bangladeshi newspaper on Monday insulted the Indian players by running an advertisement which showed MS Dhoni and others' heads half shaved after their 1-2 loss to the home team in the ODI series recently.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X