સેલેબ્રિટી ક્રીકેટ લીગ તસ્વીરો: જયારે બોલીવૂડ ઉમટી પડ્યું અમદાવાદમાં
ઇન્ડિયામાં ક્રીકેટને ખુબ જ પસંદ કરવામાં આવે છે અને તેમાં પણ જો બોલીવૂડ સેલેબ્રિટી રમતા હોઈ તો જોવાની મજા જ કૈક ઔર છે. ગઈકાલે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં 'મુંબઈ હીરોઝ' અને 'બેંગાલ ટાઈગર્સ' વચ્ચે મેચ રમાઈ હતી.
આ મેચ દરમિયાન તો જાણે બોલીવૂડ સેલેબ્રિટીનો જમાવડો લાગી ગયો હતો. આ મેચ દરમિયાન સલમાન ખાન, કૃતિ સેનન, પ્રીતિ ઝીંટા, સોહેલ ખાન જેવા બોલીવૂડ સેલેબ્રિટી જોવા મળ્યા હતા.
અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં બોલીવૂડ સેલેબ્રિટીને મેચ રમતા જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
Photo Courtesy : Abhi Dave

સેલેબ્રિટી ક્રીકેટ લીગ
સેલેબ્રિટી ક્રીકેટ લીગના ટીકીટની તસ્વીર

સેલેબ્રિટી ક્રીકેટ લીગ
સેલેબ્રિટી ક્રીકેટ લીગમાં લાગ્યો જયારે ગ્લેમરનો તડકો.

સેલેબ્રિટી ક્રીકેટ લીગ
સેલેબ્રિટી ક્રીકેટ લીગમાં ટોસ દરમિયાન જેકી શ્રોફ.

સેલેબ્રિટી ક્રીકેટ લીગ
સેલેબ્રિટી ક્રીકેટ લીગમાં સોહેલ ખાન પોતાની ટીમ મુંબઈ હીરોઝને સપોર્ટ કરતા નઝરે પડ્યા હતા.

સેલેબ્રિટી ક્રીકેટ લીગ
સેલેબ્રિટી ક્રીકેટ લીગમાં ખાન પરિવારના ઉભરતા સિતારા પણ પોતાની ટીમ મુંબઈ હીરોઝને સપોર્ટ કરતા નઝરે પડ્યા

સેલેબ્રિટી ક્રીકેટ લીગ
સેલેબ્રિટી ક્રીકેટ લીગમાં ડીમ્પલની રાની પ્રીતિ ઝીંટા પણ અમદાવાદમાં આવી હતી મેચની મજા માણવા માટે.

સેલેબ્રિટી ક્રીકેટ લીગ
સેલેબ્રિટી ક્રીકેટ લીગની બ્રાંડ એમ્બેસેડર કૃતિ સેનન ના આવે આવું બની જ ના શકે.

સેલેબ્રિટી ક્રીકેટ લીગ
સેલેબ્રિટી ક્રીકેટ લીગમાં બોબી દેઓલ પોતાના અલગ જ અંદાઝમાં જોવા મળ્યા.

સેલેબ્રિટી ક્રીકેટ લીગ
સેલેબ્રિટી ક્રીકેટ લીગમાં કૃતિ સેનનની ખુબસુરતી આંખે ઉડીને આવતી હતી.

સેલેબ્રિટી ક્રીકેટ લીગ
સેલેબ્રિટી ક્રીકેટ લીગમાં કૃતિ સેનનનો આ અંદાઝ કોઈને પણ ઘાયલ કરી શકે છે.

સેલેબ્રિટી ક્રીકેટ લીગ
સેલેબ્રિટી ક્રીકેટ લીગમાં ભોજપુરી સ્ટાર રવિ કિસન પણ મેચની મજા માણતા નઝરે પડ્યા.

સેલેબ્રિટી ક્રીકેટ લીગ
સેલેબ્રિટી ક્રીકેટ લીગમાં આયુષ્માન ખુરાના પોતે રમતા હતા અને પોતાની આગવી અદામાં નઝરે પડ્યા.












Click it and Unblock the Notifications
