એશિયા કપમાથી બહાર થયા બાદ કોચ રાહુલ દ્રવિડે તોડી ચુપ્પી, ઓવર રિએક્ટ કરવાની જરૂરની નથી
ભારતીય ટીમ એશિય કાપમાં બહાર ફેકાય ગયા બાદ કોપ્ટેન રોહિત શર્માથી લઇને કોચ રાહુલ ગાંધી સુધીના પ્લેયર સવાલોના ઘેરામા છે. ટીમની પસંદગી અને ખેલાડીઓના રમવાની રીતને લઇને ક્રિકેટના દિગ્ગજ પર સવાલ ઉઠી રહ્યા છે. રોહિત શર્માએ શ્ર
ભારતીય ટીમ એશિય કાપમાં બહાર ફેકાય ગયા બાદ કોપ્ટેન રોહિત શર્માથી લઇને કોચ રાહુલ ગાંધી સુધીના પ્લેયર સવાલોના ઘેરામા છે. ટીમની પસંદગી અને ખેલાડીઓના રમવાની રીતને લઇને ક્રિકેટના દિગ્ગજ પર સવાલ ઉઠી રહ્યા છે. રોહિત શર્માએ શ્રીલંકા વિરુદ્ધ મળેલી હાર બાદ ખેલાડીઓનો બચાવ કર્યો છે. તેમજ બીજી તરફ રાહુલ દ્રવિડે પણ ચોપી તોડી છે.

રાહુલ દ્રવિડ કરી આ વાત
કોચ રાહુલ દ્રવિડે કહ્યુ કે, ટીમનો માહોલ ઘણો સારો છે. ખેલાડી પણ ઘણા પોઝિટિવ છે. તે પોતાનું ફોકસ આવનાર મુકાબલા પર કરવા માંગે છે. સ્ટાર સ્પોર્ટસ સાથે વાત કરતા રાહુલ દ્રવિડે કહ્યુ કે, ભારતીય ટીમ પાકિસ્તાન અને હોંગકોગ સામે મેચ જીત્યા બાદ ગૃપ એ માં ટોપ પર હતી. પરંતુ સુપર ફોરમાં પાકિસ્તાન અને શ્રીલંકા સામે થેયલી હાર બાદ બહાર થઇ ગયા છે. તેનો મતલબ તે નથી કે, ટીમ કમજોર છે.

જીત હારથી ટીમના મહોલ પર ફરક નથી પડતો
રાહુલ દ્રવિડ અનુસાર જો કોઇ ટીમ સતત જીતી નથી રહી તો એનો એ મતલબ નથી કે, તેમા કોઇ કમી નથી. તે જ બે મેચ હારનાર ટીમને કમજોર આંકવાની ભૂલ હોઇ શકે છે. તેણે કહ્યુ કે, મને લાગે છે. આપણે વસ્તુઓ સાથે ઓવર રિએક્ટ કરવાની જરૂર નથી. ટીમાં હમેશા સારો મહોલ બનેલો રહે છે. ભલે અમે હારી કે જીતી.

મેદાન પર કેપ્ટન અને ખેલાડીઓની પ્લાનિગ આવે છે કામ
એશિયા કપથી બહાર થયા બાદ રાહુલ દ્રવિડે કહ્યુ હતુ કે, ટીમ પોતાનું સર્વ શ્રેષ્ઠ કરવામા મદદ કરવાની છે. પરંતુ એક વાર જ્યારે અમે મદાન પર હોઇએ છીએ આ ખેલાડીઓ અને કેપ્ટન પર નિર્ભર કરે છે. કે તે કેવું પ્લાનિંગ કર છે. તેમા કોચ કઇ જ ના કરી શકે. મને લાગે છે કે, રોહિત અને ટીમે પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યુ હતુ. લક્ષ્યને હાંસલ કરવું સરળ નહોતુ.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી


Click it and Unblock the Notifications
