Video: વિરાટ કોહલી આજકાલ એક્ટિંગ કરી રહ્યા છે
નવી દિલ્હી, 30 જૂન: વિરાટ કોહલી જે રીતે બાંગ્લાદેશ શ્રેણીમાં ફ્લોપ રહ્યા છે તેનાથી તેમના ચાહકો ઘણા નિરાશ થયા છે. તેઓ સતત ટીકાઓના કારણે કેન્દ્રમાં રહ્યા છે, હાલમાં તેમને ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે.
ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી આરામ અપાતા વિરાટ ખુદને રિલેક્સ કરવામાં લાગી ગયા છે. એટલા માટે કોહલી હાલમાં એક્ટિંગના ગુણ શીખી રહ્યા છે. હાલમાં જ વિરાટે ડબસ્મેશ પર ડેબ્યૂ કર્યું છે. તેના વિરાટ ફિલ્મ 'હેરા ફેરી'નો પરેશ રાવલ એટલે કે બાબુ રાવ ગણપત રાવ આપ્ટેનો ડાયલોગ બોલતા દેખાઇ રહ્યા છે.
એટલું જ નહીં વિરાટે વીડિયોમાં પરેશ રાવલની જેમ બંડી પણ પહેરી રાખી છે અને તેમની જેમ જ બોડી લેંગ્વેજ પણ આપી છે. આ પહેલા આ કારનામો સાયના નેહવાલ પણ કરી ચૂકી છે એટલા માટે કહી શકાય છે કે વિરાટે સાયનાને કોપી કરી છે, વિરાટનું આ રૂપ ઝડપથી ઇંટરનેટ પર વાયરલ થઇ રહ્યું છે.
આપ પણ જુઓ ટીમ ઇન્ડિયાના આ બાબુ ભૈયાને....

વિરાટની એક્ટિંગ
વિરાટ કોહલી જે રીતે બાંગ્લાદેશ શ્રેણીમાં ફ્લોપ રહ્યા છે તેનાથી તેમના ચાહકો ઘણા નિરાશ થયા છે. તેઓ સતત ટીકાઓના કારણે કેન્દ્રમાં રહ્યા છે, હાલમાં તેમને ઝિમ્બાબ્વે પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે.

વિરાટે માર્યો તમાચો
વીડિયોમાં વિરાટની સાથે કોઇ અન્ય વ્યક્તિ પણ છે જે તેની સાથે એક્ટ કરી રહ્યું છે.

વિરાટની બોડી લેંગ્વેજ
એટલું જ નહીં વિરાટે વીડિયોમાં પરેશ રાવલની જેમ બંડી પણ પહેરી રાખી છે અને તેમની જેમ જ બોડી લેંગ્વેજ પણ આપી છે.
જુઓ વિરાટની એક્ટિંગ વીડિયોમાં
જુઓ વિરાટની એક્ટિંગ વીડિયોમાં...
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી




Click it and Unblock the Notifications
