CSK vs MI: પોલાર્ડની તોફાની બેટીંગ, મુંબઇની 4 વિકેટે જીત
ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે દિલ્હી ગ્રાઉન્ડ પર ઈન્ડિયન પ્રીમિયર લીગની 27 મી મેચ રમવામાં આવી હતી, જેમાં રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સીએસકેના શાનદાર બેટિંગ કરી 20 ઓવરમાં 2
ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે દિલ્હી ગ્રાઉન્ડ પર ઈન્ડિયન પ્રીમિયર લીગની 27 મી મેચ રમવામાં આવી હતી, જેમાં રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. સીએસકેના શાનદાર બેટિંગ કરી 20 ઓવરમાં 218 રન બનાવ્યા હતા. મુંબઇએ 219 રનના ટાર્ગેટનો પીછો કરતા 20 ઓવરમાં 219 રન બનાવી જીત મેળવી હતી.

મુંબઇ તરફથી બેટીંગ કરતા કીરણ પોલાર્ડે ખતરનાક અણનમ ઇનિંગ રમી હતી. પોલાર્ડે 34 બોલમાં 6 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદ 87 રન બનાવી મુંબઇને જીત અપાવી હતી. આ ઉપરાંત ક્વિંટન ડી કોકે 28 બોલમાં 38 રન, રોહીત શર્માએ 24 બોલમાં 34 રન તથા કૃણાલ પંડ્યાએ 23 બોલમાં 32 રન બનાવ્યા હતા.












Click it and Unblock the Notifications
