Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

CSK vs MI: રોહીત શર્માએ જીત્યો ટોસ, પ્રથમ બેટીંગ કરશે

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી આવૃત્તિમાં રોહિત શર્માની આગેવાની હેઠળના મુંબઈ ઈન્ડિયન્સ અને મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થશે. આ મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. મુંબઈ ઈન્ડ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 14 મી આવૃત્તિમાં રોહિત શર્માની આગેવાની હેઠળના મુંબઈ ઈન્ડિયન્સ અને મહેન્દ્રસિંહ ધોનીની આગેવાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર થશે. આ મેચ દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યા બાદ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

IPL 2021

આઈપીએલ 14માં પહેલી મેચ હાર્યા બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) એ સતત 5 મેચ જીતી લીધી છે. આઈપીએલ 14 માં મુંબઇ ઈન્ડિયન્સ 6 મેચમાં ફક્ત 3 મેચ જીતી શકી છે, પરંતુ ફિરોઝશાહ કોટલા ખાતે રમાયેલી છેલ્લી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે સાત વિકેટથી જીતથી ટીમનું મનોબળ વધ્યું છે. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળના સીએસકે પોઇન્ટ ટેબલ 10 પોઇન્ટ સાથે ટોચ પર છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X