DC vs MI: પ્રથમ બેટીંગ કરતા મુંબઇએ બનાવ્યા 137 રન, જીતવા ઉતરશે દિલ્હી

આજે દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની ટીમો એમ.એ.ચિંદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમી રહી છે. આ મેચમાં, મુંબઈને થોડો ફાયદો થવાની અપેક્ષા છે કારણ કે આ ટીમ પહેલા જ અહીંની પરિસ્થિતિઓને અહીંની મેચો પર આ મેદાન પર મેચ રમીને ટેવાય છે

આજે દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડિયન્સની ટીમો એમ.એ.ચિંદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમી રહી છે. આ મેચમાં, મુંબઈને થોડો ફાયદો થવાની અપેક્ષા છે કારણ કે આ ટીમ પહેલા જ અહીંની પરિસ્થિતિઓને અહીંની મેચો પર આ મેદાન પર મેચ રમીને ટેવાય છે. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઇએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓરમાં 9 વિકેટ ગુમાવી 137 રન બનાવ્યા હતા.

IPL 2021

મુંબઇ તરફથી રમતા રોહીત શર્માએ ઓપનિંગ કરતા 30 બોલમાં 44 રન બનાવ્યા હતા. ઇશાન કીશને 26(28) રન, સુર્યકમાર યાદવે 24 (150 રન અને જયંત યાદવે 23 (22) રન બનાવ્યા હતા. આ સાથે દિલ્હી તરફથી બોલિંગ કરતા અમિત મિશ્રાએ સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો: DC vs MI: મુંબઇએ ટોસ જીતી પ્રથમ બેટીંગનો લીધો નિર્ણય, દિલ્હી કરશે બોલિંગ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X