DC vs RR: દિલ્હની ઘાતક બોલિંગે અપાવી શાનદાર જીત, ધવન-શ્રેયસની અર્ધસદી
ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની 30 મી મેચ આજે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. દુબઈના મેદાન પર રમાયેલી આ મેચમાં શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિ
ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનની 30 મી મેચ આજે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. દુબઈના મેદાન પર રમાયેલી આ મેચમાં શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હીએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 161 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી શ્રેયસ ઐયરે 43 બોલમાં 53 રન અને શિખર ધવને 33 બોલમાં 57 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

જેના જવાબમાં રાજસ્થાનની ટીમ આઠ વિકેટ ગુમાવીને 148 રન બનાવી શકી હતી અને મેચ હારી ગઈ હતી. આ જીત સાથે, દિલ્હીની ટીમ 12 પોઇન્ટ સાથે ટેબલની ટોચ પર પહોંચી ગઈ.
આ પણ વાંચો: DC vs RR: દિલ્હીએ પ્રથમ બેટીંગ કરી બનાવ્યા 161 રન, ઉનડકતે છેલ્લી ઓવરમાં લીધી 2 વિકેટ












Click it and Unblock the Notifications
