IPL 2015ની મેચો કેવી રીતે જોશો, સંપૂર્ણ બ્રોડકાસ્ટર્સ લિસ્ટ
બેંગલુરુ, 9 એપ્રિલ: 8 એપ્રિલથી ઇન્ડિયાના તહેવાર એવા આઇપીએલની શરૂ થઇ ગઇ છે. ભારતના આ તહેવારને જોવા અને માણવા માટે દુનિયાભરમાં કરોડો દર્શકો ખૂબ જ ઉત્સાહિત છે. અત્રે નોંધનીય છે કે ઘણી બધી ટીવી ચેનલ્સ પર આપ દુનિયામાં કોઇપણ દેશમાંથી આઇપીએલ 8ની મજા માણી શકો છો.
બુધવારે 8 એપ્રિલના રોજ આઇપીએલના ઓપનિંગ સેરિમનીમાં આયોજકો દ્વારા બ્રોડકાસ્ટર્સની એક સૂચિ જાહેર કરી છે, આ બ્રોડકાસ્ટર્સ દેશ-દુનિયામાં આઇપીએલ 2015ની તમામે તમામ 60 મેચોનું લાઇવ ટેલિકાસ્ટ બતાવશે.

બ્રોડકાસ્ટર્સની સૂચિ આ પ્રમાણે છે
- સોની મેક્સ અને સોની સીક્સ- ઇન્ડિયન સબકોન્ટીનેન્ટ
- ઓએસએન- મીડલ ઇસ્ટ અને નોર્થ આફ્રિકા
- સુપર સ્પોર્ટ્સ- સાઉથ આફ્રિકા
- સ્કાય- યૂનાઇટેડ કિંગડમ અને યૂરોપ
- ઇએસપીએન- યુએસએ
- નાઉ ટીવી (પીસીસીડબ્લ્યૂ)- હોંગ કોંગ
- સિંગતેલ, સ્ટારહબ- સિંગાપોર
- આઇએમસી સ્પોર્ટ્સમેક્સ- કેરીબીયન
- સ્કાય ટીવી- ન્યૂઝીલેન્ડ
ડિજીટલ
હોસ્ટાર- ભારત
cricketgateway.com - ભારત, આફ્રિકા, યુરોપ, યૂકે અને યૂએસ












Click it and Unblock the Notifications
