Reaserve Day Rules: 29 મે ના થશે ચૈપિંયનનો નિર્ણય, IPL ઇતિહાસમાં પહેલીવાર આવુ થયુ, જાણો રૂલ્સ
અમદવાદાવ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વરસાદના કારણે ફઆઇનલ મેચ 28 મે ના રોજ રદ્દ કરી દેવામાં આવી હતી. હવે આ મુકાબલો આગલા દિવસે એટલે કે 29 મે ના રોજ રમાશે. ફેન્સે લાંબા સમય સુધી વરસાદ રોકાવાની રાહ જોઇ પણ પરસાદ લાગાતાર થવાને લીધે મુકાબલો ના થઇ શક્યો.

આઇપીએલમાં 16 માં સીજનની ફાઇનલ ચૈન્નઇ સુપરકિગ્સ અે ગુજારત ટાઇટંસ વચ્ચે રવિવારે વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી. આઇપીએલના 16 માં વર્ષે ઇતિહાસમાં આ પહેલા આવુ ક્યારેય નથી થયુ. આ પહેલી વાર એવુ થયુ કે, જ્યારે કોઇ ટીમને ફાઇનલ રમવામાટે રિઝર્વ દિવસનો રાહ જોવી પડી હતી. ચૈન્નઇ અને ગુજરાત વચ્ચે સોમવારે ટક્કર જોવા મળશે.
ફાઇનલ મુકાબલા માટે બીસીસીઆઇએ આઇપીએલ 2023 માં રિઝર્વ ડે રાખ્યો છે. વરસાદ થયા બાદ કોઇ પણ પરિસ્થિતિમાં રિજર્વ ડે નો ઉપયોગ નથી કરવામાં આવતો. જો નક્કી દિવસે 5-5 ઓવરની મેચ ના થઇ શકે તો. એવી પરિસ્થિતિમાં રિજર્વ ડે પર મેચ રમાડવામાં આવશે. જ્યારે બંને ટીમોની ઓછામાં ઓછઈ 5-5 ઓવર બેટિગ પણ શક્ય ના હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે.
જો બંને દિવસ વરસાદ થાય તો મેચ ધોવાય જાય તો ફરી કયા નિયમ અનુસાર વિજેતાની જાહેરાત કરવામાં આવે છે. બીસીસીઆઇએ તેને લઇને પણ સ્થિતિ સ્પષ્ટ કરી દિધી છે. મીડિયા રિપોર્ટ અનુસાર જો બંને દિવસ વરસદ પડે તો મેચ ના રમાય તો પૉઇન્ટ ટેબલમાં ટોપ પર હેલી ટીમ આ વર્ષની ચૈમ્પીયન્સ જાહેર કરી દેવામાં આવશે.
.












Click it and Unblock the Notifications
