Happy Birthday: કિસ્મતનો ધની એટલે ધોની...

આજે ટીમ ઇન્ડિયાના સૌથી સફળ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીનો જન્મદિવસ છે. માહીના નામથી ફેમસ એવા ભારતના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની એ જે રીતે ટીમ ઇન્ડિયાની શકલ બદલી છે તેની સામે આખું વિશ્વ નતમસ્તક છે.

શાનદાર વિકેટકેપિંગ, શાર્પ કપ્તાની અને ફૂલ દિમાગ સાથે મહેન્દ્ર સિંહ ધોનીએ ટીમ ઇન્ડિયાને દરેક ફૉર્મટમાં આગળ જ રાખ્યું. આપણે જણાવી દઈએ કે ધોનીનો જન્મદિવસ જુલાઈ એ છે એટલે તેઓ લકી નંબર પણ 7 છે અને તેઓ મેદાન પર પણ 7 નંબરની જર્સી પહેરે છે.

mahendra singh dhoni

એટલું જ નહીં પરંતુ 7 ઑગસ્ટે બીસીસીઆઈએ મહેન્દ્ર સિંહ ધોનીને ટી 20 ટીમનો કપ્તાન બનાવવાનું પણ એલાન કર્યું હતું. ધોનીએ લગ્ન પણ વર્ષને સાતમા મહિનામાં કર્યા હતા. ધોનીના બાઈક અને ગાડીઓનો નંબર પણ 7 જ હોઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X