હરભજન સિંહ અને ગીતા બસરા પહેલી વાર દીકરી સાથે દેખાયા

9 વર્ષના લાંબા અફેર બાદ હરભજન સિંહ અને અભિનેત્રી ગીતા બસરાએ ગયા વર્ષે 29 ઓક્ટોબરે લગ્ન કર્યા હતા. હિનાયાનો જન્મ આ વર્ષે જુલાઇમાં થયો હતો...

છેવટે આતુરતાનો અંત આવ્યો અને ટીમ ઇંડિયાના જાણીતા બોલર હરભજન સિંહની 6 મહિનાની દીકરી હિનાયા હીરની પહેલી તસવીર લોકો સામે આવી. ભજ્જીની પ્યારી ગુડિયા એ સમયે કેમેરામાં કેદ થઇ જ્યારે તે પપ્પા હરભજન સિંહ અને મમ્મી ગીતા બસરા સાથે અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં માથુ ટેકવવા ગઇ હતી.

bhajji

તમને જણાવી દઇએ કે 9 વર્ષના લાંબા અફેર બાદ હરભજન સિંહ અને અભિનેત્રી ગીતા બસરાએ ગયા ઓક્ટોબરમાં લગ્ન કર્યા હતા. હિનાયાનો જન્મ આ વર્ષે જુલાઇમાં થયો હતો. દીકરીના જન્મના થોડા સમય પહેલા જ ગીતા પોતાના મમ્મી-પપ્પા સાથે લંડન જતી રહી હતી.

હિનાયાનો જન્મ લંડનમાં થયો તમને જણાવી દઇએ કે હિનાયાનો જન્મ લંડનમાં થયો છે. હાલમાં જ ગીતા પોતાની દીકરી સાથે ભારત પાછી ફરી છે. ગીતા અને હરભજન પોતાની દીકરી સાથે પહેલી વાર દેખાયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X