For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છગ્ગાની લંબાઈ 100 મીટરથી વધુ હોય તો વધારે રન આપવા જોઈએઃ કેએલ રાહુલ

છગ્ગાની લંબાઈ 100 મીટરથી વધુ હોય તો વધારે રન આપવા જોઈએઃ કેએલ રાહુલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલી સીઝનની પહેલી ત્રણ મેચમાં કંઈ વધુ પ્રભાવિત નહોતા કરી શક્યા અને માત્ર 18 રન બનાવ્યા હતા. જો કે તે બાદ રમાયેલ મેચમાં તેનું બેટ ખુબ ચમક્યું. તેમણે આ સીઝનમાં 7 મેચમાં 256 રન બનાવ્યા છે. જો કે તેમણે રમેલ ગેમમાં કેટલાક બદલાવોની ઈચ્છા જતાવી છે. તેમણે કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન લોકેશ રાહુલ સાથે એક ઈન્સ્ટાગ્રામ લાઈવ ચેટમાં આ ટિપ્પણી કરી. કેએલ રાહુલે પણ તેમનું સમર્થન કર્યું અને કહ્યું કે વધુ એક બદલાવ થવો જોઈએ.

lokesh rahul

રાહુલ સાથે વાતચીતમાં કોહલીએ કહ્યું, એક કેપ્ટનના રૂપમાં તમારી પાસે કમરની ઉપરના બોલની ફરીથી તપાસ કરવા માટે નિર્ણય સમીક્ષા પ્રણાલી (DRS)નો વિકલ્પ હોવો જોઈએ. ક્યારેક ક્યારેક મધ્યસ્થો દ્વારા કરવામાં આવેલા નિર્ણય ખોટા હોય શકે છે. અમે જોયું કે આ ચીજો આઈપીએલ અને અન્ય મોટી ટી20 ટૂર્નામેન્ટમાં પણ મહત્વપૂર્ણ છે.

કોહલીના નિવેદનનું સમર્થન કરતાં કેએલ રાહુલે કહ્યું કે, જો આવો નિયમ આવશે તો મને ખુશી થશે. જો તમે એક ટીમને બે ડીઆરએસ આપો છો અને કહો છો કે આ ડીઆરએસ તમે અંપાયરના કોઈપણ ફેસલા વિરુદ્ધ ઉપયોગ કરી શકો છો, તો આ સારી બાબત છે. પંજાબના કેપ્ટન રાહુલે આગળ કહ્યું, જો બેટ્સમેન દ્વારા લગાવવામા આવેલ છગ્ગાની લંબાઈ 100 મીટરથી વધુ છે તો તેને વધુ રન આપવા જોઈએ. જણાવી દઈએ કે રાહુલ આ સીઝનમાં અત્યાર સુધીમાં રમાયેલ 7 મેચમાં સૌથી વધુ 387 રન બનાવી ચૂક્યો છે.

કોહલી અને એબી ડિવિલિયર્સને IPLમાંથી પ્રતિબંધિત કરી દેવા જોઈએઃ કેએલ રાહુલકોહલી અને એબી ડિવિલિયર્સને IPLમાંથી પ્રતિબંધિત કરી દેવા જોઈએઃ કેએલ રાહુલ

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
If the length of the six is more than 100 meters, more runs should be given: KL Rahul
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X