For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs AUS: બંને ટીમ પાસે બેંચ સ્ટ્રેંથ અપનાવવાનો મોકો, આવી હોઈ શકે પ્લેઈંગ Xi

IND vs AUS: બંને ટીમ પાસે બેંચ સ્ટ્રેંથ અપનાવવાનો મોકો, આવી હોઈ શકે પ્લેઈંગ Xi

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ વનડે સીરીઝની પહેલી બે મેચમાં હાર બાદ ટીમ ઈન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયા માટે પણ પોતાની બેંચ સ્ટ્રેંથ અપનાવવાનો મોકો છે. ત્રણ મેચની સીરીઝ હોવાના કારણે ભારત પહેલેથી જ આ મોકો ગુમાવી ચૂક્યું છે અને કાંગારુ ટીમ મેહમાનો પર હાવી થઈ છે.

ind vs aus 2020-21

ત્રીજી મેચમાં ડેવિડ વોર્નર અને પેટ કમિંસ નહિ રમી શકે અને ભારતીય ટીમ પણ કદાચ મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ જેવા બોલર્સને આગળના વર્કલોડને દ્યાનમાં રાખી કોઈ ફેસલો લઈ શકે છે.

ઓસ્ટ્રેલિયાઈ ટીમમાં 2014 બાદથી સીન એબૉટની વાપસી થી છે જેમણે શેફીલ્ડ ટ્રોફીમાં દમદાર પ્રદર્શન કર્યું છે. જ્યારે વોર્નર બહાર થયા બાદ મેજબાન ટીમ ડી આર્ચી શૉર્ટ અથવા મેથ્યૂ વેડમાંથી કોઈને મોકો આપી શકે છે અથવા માર્નસ લાબુશેનેને પણ ઉપર મોકલી શકે છે.

ઓસ્ટ્રેલિયા સંભાવિત ઈલેવનઃ

આરોન ફિંચ, મેથ્યૂ વેડ/ ડા'આર્સી શૉર્ટ, સ્ટીવન સ્મિથ, મારનસ લેબુસ્ચગને, મોઈસિસ હેનરિક્સ, એલેક્સકેરી, ગ્લેન મેક્સવેલ, સીન એબોટ, મિશેલ સ્ટાર્ક, એડમ ઝામ્પા, જોશ હેઝલવુડ

ભારતીય ટીમમાં કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકુર અથવા ટી નટરાજનને મોકો મળી શકે છે. એવામાં ભારતની સંભાવિત ઈલેવન આ પ્રકારે હોય શકે છે.

IND vs AUS: જો ભારતે છેલ્લી વનડે જીતવી હોય તો ટીમમાં આ ત્રણ બદલાવ કરવા પડશેIND vs AUS: જો ભારતે છેલ્લી વનડે જીતવી હોય તો ટીમમાં આ ત્રણ બદલાવ કરવા પડશે

ભારત સંભાવીત પ્લેઈંગ ઈલેવનઃ

મયંક અગ્રવાલ, શિખર ધવન/ શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર/ મનીષ પાંડે/ સંજૂ સેમસન, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર/ નવદીપ સની, મોહમ્મદ શમી/ જસપ્રીત બુમરાહ/ ટી નટરાજન, યુઝવેન્દ્ર ચહલ/ કુલદીપ યાદવ.

જણાવી દઈએ કે આ મુકાબલા બાદ ટી20 સીરીઝ શરૂ થઈ જશે જેના ત્રણ મેચ રમાશે. અંતિમ સીરીઝ ટેસ્ટ મેચની હશે જે 17 ડિસેમ્બરે શરૂ થશે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Ind vs Aus 3rd ODI: probable playing eleven and match preview
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X