Ind Vs Pak: પાકિસ્તાને ટોસ જીતી બોલિંગનો લીધો નિર્ણય, ભારત બેટીંગ કરવા મેદાનમાં ઉતરશે, દર્શકોમાં ભારે ઉત્સાહ
ભારત અને પાકિસ્તાનની ટીમો આઈસીસી ટી 20 વર્લ્ડ કપમાં છઠ્ઠી વખત એકબીજાનો સામનો કરવા માટે તૈયાર છે. બંને કટ્ટર હરીફ ટીમો લાંબા ગાળા બાદ ક્રિકેટ મેદાન પર એકબીજા સામે ટકરાવા જઇ રહી છે. સ્ટાર ક્રિકેટરોથી ભરેલી બંને ટીમો જીત સા
ભારત અને પાકિસ્તાનની ટીમો આઈસીસી ટી 20 વર્લ્ડ કપમાં છઠ્ઠી વખત એકબીજાનો સામનો કરવા માટે તૈયાર છે. બંને કટ્ટર હરીફ ટીમો લાંબા ગાળા બાદ ક્રિકેટ મેદાન પર એકબીજા સામે ટકરાવા જઇ રહી છે. સ્ટાર ક્રિકેટરોથી ભરેલી બંને ટીમો જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરવા માંગે છે. પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારત હવે પ્રથમ બેટીંગ કરવા મેદાનમાં ઉતરશે.

ઉલ્લેખનિય છેકે વિરાટ કોહલી ભારતનું નેતૃત્વ કરશે જ્યારે પાકિસ્તાનની કમાન બાબર આઝમના હાથમાં રહેશે. T20 જંગમાં બંને ટીમો ઓન પેપર ખૂબ જ મજબૂત છે, તેથી અહીં જોરદાર હરીફાઈ થવાની સંભાવના છે.
ભારતની પ્લેઇંગ 11
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રીષભ પંત (wk), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર
પાકિસ્તાનની પ્લેઇંગ 11
બાબર આઝમ (C), મોહમ્મદ રિઝવાન(W), ફખર જમાન, મોહમ્મદ હફીઝ, શોએબ મલિક, આસિફ અલી, શાદાબ ખાન, ઇમાદ વસીમ, હસન અલી, શાહીન આફ્રીદી, હરીશ રૌફ
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી








Click it and Unblock the Notifications
