IND Vs SA Schedule : ભારત-દક્ષિણ આફ્રિકા સિરીઝનું શિડ્યુલ જાહેર, જાણો ક્યાં ક્યાં રમાશે મુકાબલા?
IND Vs SA Schedule : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી ક્રિકેટ સિરીઝ માટે સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે.
ભારતીય ટીમની આ હોમ સિરીઝ ત્રણેય ફોર્મેટમાં રમાશે, જેમાં ટેસ્ટ, વનડે અને T20 મેચોનો સમાવેશ થાય છે.

ભારત પહેલા વેસ્ટ ઈન્ડિઝની ટીમ સામે હોમ સિરીઝમાં રમશે. વેસ્ટ ઈન્ડિઝ ટીમ ઓક્ટોબરમાં ભારતના પ્રવાસે આવશે અને અહીં બે ટેસ્ટ મેચ રમીને પરત ફરશે.
- 2 ઓક્ટોબર: પ્રથમ ટેસ્ટ - અમદાવાદ
- 10 ઓક્ટોબર: બીજી ટેસ્ટ - કોલકાતા
નવેમ્બરમાં દક્ષિણ આફ્રિકા ટીમ ભારત પ્રવાસે આવશે અને બે ટેસ્ટ મેચ રમશે.
- 14 નવેમ્બર: પ્રથમ ટેસ્ટ - નવી દિલ્હી
- 22 નવેમ્બર: બીજી ટેસ્ટ - ગુવાહાટી
ટેસ્ટ મેચ પછી દક્ષિણ આફ્રિકા સામે ત્રણ વનડે મેચો યોજાશે.
- 30 નવેમ્બર: 1લી વનડે - રાંચી
- 3 ડિસેમ્બર: 2જી વનડે - રાયપુર
- 6 ડિસેમ્બર: 3જી વનડે - વિશાખાપટ્ટનમ
વનડે શ્રેણી બાદ પાંચ T20 મેચોની શ્રેણી યોજાશે. આ મેચો વિવિધ શહેરોમાં રમાશે.
- 9 ડિસેમ્બર: 1લી T20 - કટક
- 11 ડિસેમ્બર: 2જી T20 - ચંદીગઢ
- 14 ડિસેમ્બર: 3જી T20 - ધર્મશાલા
- 17 ડિસેમ્બર: 4થી T20 - લખનૌ
- 19 ડિસેમ્બર: 5મી T20 - અમદાવાદ
ભારતીય ટીમ IPL પૂર્ણ થયા પછી તરત જ ઈંગ્લેન્ડ પ્રવાસે જશે, જ્યાં તેઓ ટેસ્ટ સિરીઝ રમશે. ભારત માટે આ શ્રેણી મહત્વની રહેશે કારણ કે તે આગામી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સ માટે ટીમની તૈયારીની કસોટી સાબિત થશે.












Click it and Unblock the Notifications
